બાજરા ના થેપલા (Bajra Thepla Recipe In Gujarati)

ચોમાસાની શિયાળાની સિઝનમાં ફટાફટ ગરમ અને હેલ્ધી ખાવાનું મન થાય તો બાજરાની વસ્તુ થાય છે. બાજરાના થેપલા વરસાદ શરૂ થાય અને ગરમા ગરમ બનાવીને ખાવાની ખૂબ જ મજા આવે છે. (ઢેબરા)

રાંધવાની સૂચનાઓ
- 1
બાજરાના લોટમાં સ્વાદ અનુસાર મીઠું, હળદર,ધાણાજીરૂ, મરચું લસણની પેસ્ટ હિંગ બધું નાખી બરાબર મિક્સ કરી ધીમે ધીમે પાણી નાખી રોટલાના લોટ જેવો લોટ તૈયાર કરો. પછી તેને રોટલાની જેમ ટીપી લોઢીમાં તેલ મૂકી બંને બાજુ શેકી લેવું. ટીપતા ના આવડતું હોય પાટલી વેલણથી વણી લેવું ત્યારબાદ શેકવું.
- 2
બાજરાના થેપલા શેકતી વખતે આછા બ્રાઉન કલરના થાય ત્યાં સુધી શેકવા. લસણ તમારી ઈચ્છા પ્રમાણે નાખવું હોય તો નાખી શકો છો અથવા ઓપ્શન છે. આ ઢેબરા સરસ લાગે છે.
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ
TastyAll your recipes are superb and yummy. You can check my profile and follow me if you wish 😊😊