રાંધવાની સૂચનાઓ
- 1
સોજી માં જરૂર મુજબ પાણી ઉમેરી થોડો કઠણ લોટ બાંધવો
- 2
લોટને થોડીવાર રેસ્ટ આપો
- 3
ત્યારબાદ તેના નાના લુવા કરવા
- 4
તેમાંથી પૂરી વણી ભીના કપડામાં રાખવી
- 5
બધી પૂરી વણાઈ જાય એટલે થોડું તેલ ગરમ કરી એક એક પૂરી તડવી
- 6
બધી પૂરી ફૂલે એવી રીતે કરવી
- 7
એરટાઈટ ડબ્બામાં લાંબો ટાઈમ સુધી સ્ટોર કરી શકાય છે
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15955868







ટિપ્પણીઓ