ભરેલાં બટાકા નું શાક (Stuffed Potato Sabji Recipe In Gujarati)

Keshma Raichura @Keshmaraichura_1104
ભરેલાં બટાકા નું શાક (Stuffed Potato Sabji Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા બટાકા ને ધોઈ ને છાલ ઉતારી લેવી,ફરી થી ધોઈ ને + કાપા પાડી લેવા.સ્ટફિંગ માટે તલ,શીંગદાણા અને ફરસાણ ને મિક્સર માં ક્રશ કરી બધો મસાલો મિક્સ કરી, મસાલો તૈયાર કરી લેવો. બતાવ્યા પ્રમાણે બધા બટાકા માં મસાલો ભરી ને તૈયાર કરી લેવા.
- 2
કુકર માં તેલ ગરમ કરી રાઈ,હિંગ અને ખડા મસાલા ઉમેરી સાંતળી ટામેટું ને ભરેલાં બટાકા ઉમેરવા.તેમાં પાણી ઉમેરી ને મિક્સ કરી કુકર બંધ કરી 3 સિટી વગાડી લેવી.કુકર ખોલી કોથમીર ઉમેરી ને સર્વ કરવું.
- 3
તૈયાર છે ભરેલાં બટાકા નું શાક.રોટલી, રોટલા કે ભાખરી સાથે મસ્ત લાગે છે.
- 4
Similar Recipes
-
ભરેલા પરવળ નું શાક (Bharela Parval Sabji Recipe In Gujarati)
#MFF#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
-
-
ભરેલાં રીંગણ નું શાક (Bharela Ringan Shak Recipe In Gujarati)
#CB8#week8#cookpadindia#cookpadgujrati#cooksnap Keshma Raichura -
-
-
કાઠીયાવાડી ભરેલા બટાકા નું શાક (Kathiyawadi Bharela Bataka Shak Recipe In Gujarati)
#FFC2#Week2#Cookpadindia#Cookpadgujarati# Cookpadફૂડ ફેસ્ટિવલ-2 Ramaben Joshi -
-
ભરેલાં બટાટા નું શાક (Stuffed Potato Sabji recipe in Gujarati)
#FFC2#week2#cookpadgujarati#cookpadindia#cookpad ભરેલાં બટાટા નું શાક બટાટામાં ટેસ્ટી મસાલો ભરીને બનાવવામાં આવે છે. આ શાક ગ્રેવીવાળું અને ગ્રેવીવગરનું એમ બંને પ્રકારે બનાવી શકાય છે. રેસ્ટોરન્ટમાં આ શાક કાઠીયાવાડી સબ્જી તરીકે ખૂબ પ્રખ્યાત છે. ગુજરાતી લોકો આ શાકને વધુ પસંદ કરતા હોય છે. બપોરના જમવામાં કે સાંજના ડિનરમાં બંને સમયે આ શાક સર્વ કરી શકાય છે. આ શાક માટે સીંગદાણાનો ભૂકો, ચણાનો લોટ અને તેમાં મસાલા ભેળવી નાની સાઇઝના બટાટામાં ભરવામાં આવે છે. આ શાક થોડી તીખાશવાળું વધુ સારું લાગે છે. Asmita Rupani -
ભરેલાં વેજિટેબલ્સ (Stuffed Vegetables Recipe In Gujarati)
#cookpadIndia#cookpadgujrati#cooksnap#gujratilunch#ભરેલું શાકભરેલાં રીંગણ બટેકા ડુંગળી નું શાક Keshma Raichura -
-
ભરેલાં ગુંદા નું શાક (Bharela Gunda Sabji Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#summer_vegetable Keshma Raichura -
-
આખી ડુંગળીનું શાક (Stuffed Onion Sabji Recipe In Gujarati)
#CB7#પરંપરાગત આખી ડુંગળીનું શાક એ પરંપરાગત ગામઠી વાડી-ખેતરમાં બનાવવામાં આવતું શાક છે.જેમાં ખરેખર મસાલા માપીને નથી નંખાતા અંદાજે જ નંખાય.વઘાર પણ ન હોય એકલું તેલ મૂકી ડુંગળી નાંખી ઉપર બધો મસાલો નાખીને ધીમી ચુલાની આંચે ચડે.ત્યાં બીજા મંગાળે રોટલા તૈયાર થઈ જાય અને મરચાં શેકી નંખાય ત્યાં શાક પણ તૈયાર થઈ જાય જેને ગરમ જ ખવાય.એનો ટેસ્ટ જ કંઈક અલગ હોય.પણ આપણે તેને આપણી રીતે ઘરે ગેસ પર એજ ટેસ્ટનું બનાવીશું. Smitaben R dave -
-
-
-
ભરેલા બટાકા નું શાક (Bharela Bataka Shak Recipe In Gujarati)
#FFC2#cookpadguj#cookpad#cookpadindia Neeru Thakkar -
કાઠિયાવાડી ભરેલા બટાકા નું રસાદાર શાક (Kathiyawadi Bharela Bataka Rasadar Shak Recipe In Gujarati)
#FFC2 food festival ( week_2)#Week 2#Cookpad gujarati kailashben Dhirajkumar Parmar -
-
-
-
ભરેલા બટાકા નુ શાક (Stuffed Potato Sabji Recipe In Gujarati)
Duniya Me Aaye Ho To STUFF POTATOES SABJI Khake DekhoThoda sa Kha Lo.... Thoda Thoda Bhi Na Chod Do Ketki Dave -
-
ગલકા નું શાક (Galka Sabji Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#deshi#કાઠિયાવાડી#dinner Keshma Raichura -
ગુંદા નું શાક (Gumberry Sabji Recipe In Gujarati)
#EB#Week2#cookpadindia#cookpadgujarati#cookpad_gu#cookwithunnati Unnati Bhavsar -
પંજાબી દમ આલુ (Punjabi Dum Aloo Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#Cooksnap#બટેકા#ડિનર Keshma Raichura -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15955603
ટિપ્પણીઓ (36)