છોલે ચણા (Chhole Chana Recipe In Gujarati)

Neelam Patel @neelam_207
છોલે ચણા (Chhole Chana Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ 8-10 કલાક માટે છોલે (કાબુલી) ચણા પલાળી રાખો. હવે તેને મીઠું નાખી ને બાફી લો.
- 2
હવે એક પેનમાં ઘી તેલ મૂકી તેમાં જીરું, તજ, લવિંગ, તમાલપત્ર નો વઘાર કરો. હવે તેમાં ડુંગળી ટામેટા સાંતળો. ઘી તેલ છૂટું પડે એટલે તેમાં હળદર, મરચું, મીઠું ઉમેરો. બરાબર મિક્સ થાય એટલે તેમાં બાફેલા છોલે ચણા ઉમેરો. જરૂર પ્રમાણે પાણી ઉમેરો. થોડું ઉકળે એટલે તેમાં છોલે મસાલા ઉમેરો. 5 મિનિટ થવા દો. પછી ગોળ અને લીંબુનો રસ, કોથમીર ભભરાવો.
- 3
તો તૈયાર છે છોલે.....તેને ગરમાગરમ સર્વ કરો.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15958860




ટિપ્પણીઓ (9)