દાડમ જ્યુસ (Pomegranate Juice Recipe In Gujarati)

Jigisha Modi
Jigisha Modi @Jigisha_16
શેર કરો

ઘટકો

  1. 1 નાનો બાઉલ દાડમ ના દાણા
  2. 1/2 ગ્લાસ ખાંડ સીરપ
  3. સ્વાદ અનુસારમીઠું
  4. 1/4 ગ્લાસપાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    દાડમ ના દાણા ને થોડું પાણી ઉમેરી મિકસર માં ક્રશ કરી લેવા. પલ્પ ને ગાળી લેવો.

  2. 2

    સર્વ કરતી વખતે તેમાં ખાંડ સીરપ અને મીઠું ઉમેરી દેવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jigisha Modi
Jigisha Modi @Jigisha_16
પર

ટિપ્પણીઓ

Similar Recipes