#FFC2
ઘઉંના લોટમાં ઘીનું મોણ દહીં મીઠું એડ કરી પાણીથી લોટ બાંધી લેવો ત્યારબાદ તેના લુઆ બનાવી ભાખરી વણી લેવી ત્યારબાદ તેને તાવડીમાં શેકી લેવી લાલ મરચા જોડે ભાખરી તૈયાર
નકલ કરી!
More Recipes
ટિપ્પણીઓ