ભરેલા બટાકા નુ શાક (Bharela Bataka Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ચણા નો લોટ દાળીયા નિ દાળ માંડવી નાં દાણા અને તલજુદા જુદા ધીમી આંચે શેકવા.
- 2
ત્યારબાદ મીક્ષી મા દાળીયા ની દાળ તલ અને માંડવી ને વાટો.ચણા નો લોટ માં મીક્ષ કરો. તેમા મીઠું હળદર લાલ મરચું ધાણાજીરુ ગરમ મસાલો અને મોણ ઉમેરી મસાલો બનાવો
- 3
બટાકા ને "v" આકાર.મા કાપો. દબાવી ને ભરો.
- 4
કુકરમાં તેલ મુકી રાઇ જીરુ તજ લવિંગ
સુકુ મરચું તમાલ પત્ર નો વઘાર કરો પછી તેમાં હળદર મરચું ધાણાજીરુ અને ગરમ મસાલો ઉમેરી પાણી વઘારો આદુ મરચાં ની પેસ્ટ અને મીઠો લિમડો ઉમેરો. ૧ સીટી ફુલ ગેસે વગાડવી..પછી નીચે લોઢી મુકી
૧ સીટી વગાડવી.કુકર થરે અેટલે લીંબુ નીચોવુ અને સર્વ કરવુ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ભરેલા બટાકા નુ શાક (Bharela Bataka Shak Recipe In Gujarati)
#FFC2 (ફુડ ફેસ્ટિવલ)Week 2 Trupti mankad -
દેશી સ્ટાઇલ ભરેલા બટાકા નુ શાક (Desi Style Bharela Bataka Shak Recipe In Gujarati)
#FFC2#cookpadgujarati#Cookpadindia Sneha Patel -
-
-
-
-
-
-
-
ભરેલા બટાકા નું શાક (Bharela Bataka Shak Recipe In Gujarati)
#FFC2#cookpadguj#cookpad#cookpadindia Neeru Thakkar -
કાઠીયાવાડી ભરેલા બટાકા નું શાક (Kathiyawadi Bharela Bataka Shak Recipe In Gujarati)
#FFC2#Week2#Cookpadindia#Cookpadgujarati# Cookpadફૂડ ફેસ્ટિવલ-2 Ramaben Joshi -
-
-
-
ભરેલા રીંગણા બટાકા શાક (Bharela Ringan Bataka Shak Recipe In Gujarati)
આ શાક દરેક ઋતુ અને દરેક પ્રસંગે બનાવી શકાય છે ખાસ તો લગ્ન પ્રસંગે ખાસ બનાવવા માં આવે છે Darshna Rajpara -
-
-
-
ભરેલા બટાકા નું શાક (Bharela Bataka Shak Recipe In Gujarati)
આ ભરેલું શાક સાંજે ડીનર માં ભાખરી સાથે ખાવા માં આવે છે.#FFC2 Bina Samir Telivala -
ભરેલા બટાકા નું શાક (Bharela Bataka shak recipe in Gujarati)
#FFC2Week2Food Festival-2Sonal Gaurav Suthar
-
-
-
-
બટાકા નુ શાક (Bataka Shak Recipe In Gujarati)
#FFC2 ફુડ ફેસ્ટિવલ/2 બટાકા નુ ચટાકેદાર શાક Jayshree Soni -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15970149
ટિપ્પણીઓ