Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15979216
ગાજરને છોલી સાફ કરી તેના કટકા કરી કૂકરમાં બાફી લેવું
ત્યારબાદ ગાજરને સ્મેશ કરી અંદર દૂધ ઉમેરવું પછી તેને ગરમ કરવા મૂકી દો
દૂધ બળી જાય ત્યાં સુધી હલાવો ત્યારબાદ તેમાં માવો ખાંડ ઉમેરવું
ખાંડનું પાણી બળી જાય ત્યાં સુધી હલાવવું ત્યારબાદ ઘી અને ડ્રાયફ્રૂટ ઉમેરવા
નકલ કરી!
More Recipes

ટિપ્પણીઓ