રતાળુ પૂરી (Purple Yam Poori Recipe In Gujarati)

Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79
શેર કરો

ઘટકો

  1. 250 ગ્રામરતાળુ
  2. 2 કપબેસન
  3. 2 ટેબલ સ્પૂનચોખા નો લોટ
  4. 1/4 ટી સ્પૂનહળદર
  5. 1/4 ટી સ્પૂનહીંગ
  6. મીઠું સ્વાદ મુજબ
  7. 1 ટેબલ સ્પૂનઅધકચરા ખાંડેલા મરી
  8. 1 ટેબલ સ્પૂનઅધકચરા ખાંડેલા આખા ધાણા
  9. તળવા માટે તેલ
  10. 1 કપભજીયા ની કઢી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ બતાવોને ધોઈ કપડા વડે કોરા કરી લેવું. પછી તેની છાલ ઉતારી પાછું ધોઈ ને કપડાથી બરાબર લૂછી લેવું.

  2. 2

    પછી એક બાઉલમાં બેસન, ચોખાનો લોટ, હળદર, મીઠું, હીંગ અને જરૂર પ્રમાણે પાણી ઉમેરી ખીરું તૈયાર કરી લેવું.

  3. 3

    રતાળુ માંથી જરૂર પ્રમાણે કાતરી પાડી તેના ઉપર મીઠું ભભરાવવું. મરી અને આખા ધાણા અધકચરાં ખાંડી લેવા.

  4. 4

    હવે રતાળુ ની કાતરીને ખીરામાં બોળી તેના ઉપર મરી અને આખા ધાણા છાંટી ગરમ તેલમાં બંને બાજુ ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લેવી.

  5. 5

    ગરમાગરમ રતાળુની પૂરી ને ભજીયાની કઢી અને મરચા સાથે સર્વ કરવી.

  6. 6
  7. 7

લિન્ક્ડ રેસિપિસ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79
પર

Similar Recipes