પાણીપુરી ફલેવર ખાખરા (Panipuri Flavoured Khakhra Recipe In Gujarati)

Bhavini Kotak
Bhavini Kotak @cook_25887457

#KC

પાણીપુરી ફલેવર ખાખરા (Panipuri Flavoured Khakhra Recipe In Gujarati)

#KC

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 કપઘઉંનો લોટ
  2. મીઠું સ્વાદ મુજબ
  3. 1 ટી સ્પૂનચાટ મસાલો
  4. 1 ટી સ્પૂનસંચળ પાઉડર
  5. 1 ટેબલ સ્પૂનપાણીપુરી મસાલો
  6. જરુર મુજબ પાણીપુરી માટે બનાવેલ ફુદીના નુ પાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ઘઉં ના લોટ મા બધા મસાલા એડ કરી જરૂર મુજબ ફુદીના ના પાણી થી લોટ બાંધી લો.15-20મીનીટ રેસ્ટ આપો.

  2. 2

    ખાખરા વણી લોઢી પર પ્રેસ કરતા રહીને બધા ખાખરા શેકી લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavini Kotak
Bhavini Kotak @cook_25887457
પર

Similar Recipes