Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15979433
ઘઉંનો લોટ લઇ તેમાં સ્વાદ અનુસાર મીઠું બે ચમચી તેલ અને મરી પાઉડર ઉમેરી પાલકની પેસ્ટ ઉમેરવી
જરૂર લાગે તો થોડું પાણી ઉમેરી લોટ બાંધવો
લોટનો લુવો લઇ પરોઠા વણી તવી પર તેલ મૂકી શેકવું
તૈયાર છે હેલ્ધી અને ટેસ્ટી પરાઠા સર્વ કરવું
નકલ કરી!
More Recipes

ટિપ્પણીઓ