વાટી દાળના ખમણ (Vati Dal Khaman Recipe In Gujarati)

kailashben Dhirajkumar Parmar @kdparmar
# Food festival
#FFC3
# week_3
વાટી દાળના ખમણ (Vati Dal Khaman Recipe In Gujarati)
# Food festival
#FFC3
# week_3
રાંધવાની સૂચનાઓ
- 1
ચણાની દાળને ધોઈને પાણીમાં ૫ કલાક પલાળી રાખવી પછી એમાંથી પાણી કાઢી લો અને તેમાં આદુ મરચાં ની પેસ્ટ મીઠું સ્વાદ પ્રમાણે ખાંડ લાલ મરચું પાઉડર હળદર નાખી મિક્સરમાં ક્રશ કરી લો અને પછી એમાં લીંબુ નો રસ ઈનો ખાવાનો સોડા નાખી બરાબર મિક્સ કરી લો
- 2
- 3
એક થાળીમાં તેલ લગાવીને આ મિશ્રણને નાખી ટેપ કરી લો ૧૫ થી વીસ મિનિટ સુધી ગેસ પર થવા દો અને પછી 1/2 ચમચો તેલ ગરમ કરી તેમાં રાઈ નાખીને આ ખમણની થાળી માં પાથરી દો અને મનપસંદ સેપમા કાપી લો અને કઢી અથવા આંબલી ની ચટણી સાથે સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15994538








ટિપ્પણીઓ (9)