કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
દેશી ચણા નું ગ્રેવીવાળુ શાક
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
દેશી ચણા નું ગ્રેવીવાળુ શાક રેસીપી મુખ્ય ફોટો

દેશી ચણા નું ગ્રેવીવાળુ શાક

Davda Bhavana
Davda Bhavana @Bhavna826
KHAMBHALIA

#RB6
આ શાક મારા દીકરા જશને ખૂબ જ ભાવે છે તેથી આ વાનગી હું તેને dedicate કરું છું
ઉનાળામાં જ્યારે શાકભાજી આવતા નથી ત્યારે કઠોળ નું શાક બનાવીને આપી શકાય છે.

#RB6
આ શાક મારા દીકરા જશને ખૂબ જ ભાવે છે તેથી આ વાનગી હું તેને dedicate કરું છું
ઉનાળામાં જ્યારે શાકભાજી આવતા નથી ત્યારે કઠોળ નું શાક બનાવીને આપી શકાય છે.

વધુ વાંચો

દેશી ચણા નું ગ્રેવીવાળુ શાક

Davda Bhavana
Davda Bhavana @Bhavna826
KHAMBHALIA

#RB6
આ શાક મારા દીકરા જશને ખૂબ જ ભાવે છે તેથી આ વાનગી હું તેને dedicate કરું છું
ઉનાળામાં જ્યારે શાકભાજી આવતા નથી ત્યારે કઠોળ નું શાક બનાવીને આપી શકાય છે.

#RB6
આ શાક મારા દીકરા જશને ખૂબ જ ભાવે છે તેથી આ વાનગી હું તેને dedicate કરું છું
ઉનાળામાં જ્યારે શાકભાજી આવતા નથી ત્યારે કઠોળ નું શાક બનાવીને આપી શકાય છે.

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

15 mins
૩
  1. 150ગ્રામ ચણા
  2. 2 નંગ ડુંગળી
  3. 2 નંગ ટામેટા
  4. 2 ચમચા તેલ
  5. 1 ચમચી રાઈ
  6. 1 ચમચી જીરૂ
  7. 1 ચમચી હીંગ
  8. 2 ચમચી ધાણા પાઉડર
  9. 1 ચમચી હળદર
  10. 2 ચમચી મરચા પાઉડર
  11. લીમડાના પાન
  12. 1/2 ચમચી ગરમ મસાલો
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

15 mins
  1. 1

    ચણાને રાત્રે પલાળી દો સવારે જ્યારે શાક કરવાનું હોય ત્યારે છ સીટી વગાડી કુકરમા બાફી લો. ત્યાં સુધી માં ડુંગળી અને ટામેટા ની ગ્રેવી તૈયાર કરી લો.

  2. 2

    હવે એક કડાઈમાં તેલ મુકો તેમા રાઈ જીરું હિંગ લીમડો મૂકી વઘાર કરો પગાર થઈ જાય એટલે તેમાં ડુંગળીની ગ્રેવી ઉમેરો થોડીવાર ડુંગળીની ગ્રેવી સંતળાઈ જાય એટલે હવે તેમાં ટામેટા ની ગ્રેવી ઉમેરો હવે થોડી વાર રહીને હળદર મરચા પાઉડર ધાણા પાઉડર સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરો. ત્યારબાદ તેમાં બાફેલા ચણા ઉમેરો થોડીવાર ઉકળવા દો ત્યારબાદ તેમાં ગરમ મસાલો છાટી પ્લેટમાં લઈને સર્વ કરો

    દેશી ચણા નું ગ્રેવીવાળુ શાક રેસીપી સ્ટેપ2ફોટો
    દેશી ચણા નું ગ્રેવીવાળુ શાક રેસીપી સ્ટેપ2ફોટો
    દેશી ચણા નું ગ્રેવીવાળુ શાક રેસીપી સ્ટેપ2ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Davda Bhavana
Davda Bhavana @Bhavna826
પર May 31, 2022 12:43
KHAMBHALIA
I am working woman but lock down give me chance to cook something new and yummy food 😋😋
વધુ વાંચો

ટિપ્પણીઓ (9)

Davda Bhavana
Davda Bhavana @Bhavna826
July 16, 2022 12:03
Thank you so much
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. ગ્રીન ડીટોક્સ જ્યુસ (Green Ditox Juice Recipe In Gujarati)
  2. બનાના મિલ્કશેક (Banana Milkshake Recipe In Gujarati)
  3. લીલી દ્રાક્ષ નો જ્યુસ (Green Grapes Juice Recipe In Gujarati)
  4. પીઝા ખારી (Pizza Khari Recipe In Gujarati)
  5. પાંવ ભાજી
  1. પાઈનેપલ લસ્સી (Pineapple Lassi Recipe In Gujarati)
  2. પીનટ સલાડ (Peanut Salad Recipe In Gujarati)
  3. પાપડ સેવ નો ચેવડો (Papad Sev Chevdo Recipe In Gujarati)
  4. લીચી નું જ્યુસ (Lychee Juice Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16013701
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close