લીચી નું જ્યુસ (Lychee Juice Recipe In Gujarati)

Rekha Ramchandani
Rekha Ramchandani @cook_25851059
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨૫૦ ગ્રામ લીચી
  2. ૧/૨ નંગ લીંબુ નો રસ
  3. ૨ ચમચીખાંડ
  4. ૧/૪ ચમચી સંચળ
  5. પાણી જરૂર મુજબ
  6. આઈસ ક્યુબ
  7. લીંબુ ની સ્લાઈસ ગાર્નિશ માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ લીચી ને ધોઈ ને તેની છાલ કાઢી ને સમારવી.

  2. 2

    મિક્સર જાર માં લીચી લઈ તેમાં ખાંડ,સંચળ,પાણી, લીંબુ નો રસ નાખી ને ક્રશ કરવું.ત્યારબાદ ગાળી લેવું.

  3. 3

    તૈયાર છે લીચી નું જ્યુસ.સર્વિંગ ગ્લાસ માં લઈ આઈસ ક્યુબ નાખી લીંબુ ની સ્લાઈસ થી ગાર્નિશ કરી સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rekha Ramchandani
Rekha Ramchandani @cook_25851059
પર

Similar Recipes