પાઈનેપલ લસ્સી (Pineapple Lassi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલ માં દહીં નાખી તેમાં પાઈનેપલ સીરપ અને ખાંડ નાખી ગ્રાઇન્ડ કરી લેવું...ત્યાર બાદ તે ઠંડુ થયા બાદ ગ્લાસ માં કાઢીને તેના પર પાઈનેપલ ના ટુકડા નાખી સર્વ કરી શકાય...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
પાઈનેપલ લસ્સી (Pineapple Lassi Recipe In Gujarati)
#CTઅમારા જૂનાગઢમાં મોર્ડનની બધી ફ્લેવરની લસ્સી ફેમસ છે જેમાંથી આજે હું પાઈનેપલ ફ્લેવરની લસ્સી ની રેસિપી શેર કરી રહી છું. Niral Sindhavad -
-
-
-
પાઈનેપલ કેક (Pineapple Cake Recipe In Gujarati)
#GA4#week1#yoghurtઆજે મે પહેલી જ વાર અપ સાઈડ ડાઉન કેક બનાવી. કેરેમલ સીરપ પણ first time બનાવ્યું .પાઈનેપલ સાથે કેરીમલ નો ટેસ્ટ ખૂબ જ અનેરો આવે છે .મારા ફેમિલી મેમ્બર્સ ને ખૂબ જ ભાવી .મારા સન નો Birthday હોવાથી અલગ જ કેક બનાવવા નો વિચાર આવ્યો. એને ક્રીમ ભાવતું નથી .તો આ કેક માં બહુ જ મજા આવી . Keshma Raichura -
પાઈનેપલ કેસરી (Pineapple Kesari Recipe In Gujarati)
#ST કેરાલા ની પ્રસિદ્ધ વાનગી છે મિષ્ટાન તરીકે પીરસાય છે Bhavna C. Desai -
પાઈનેપલ શીરો (Pineapple Sheero Recipe In Gujarati)
અમારા ઘરમાં રજા હોય ત્યારે કંઈ સ્વીટ બને તો મે આ શીરો બનાવ્યો છે સાદો દર વખતે બનાવીએ છીએ પણ આ વખતે મેં પાઈનેપલ નાખીને બનાવ્યો Nipa Shah -
-
-
પાઈનેપલ પેસ્ટ્રી(Pineapple Pastry Recipe in Gujarati)
#GA4#WEEK17#Pastry#post2 પેસ્ટ્રી નું નામ આવે એટલે નાના મોટા સૈા ના મોંમાં પાણી આવે જ. આજે મે મારા બાળકો ની ફેવરિટ એવી પાઈનેપલ પેસ્ટ્રી બનાવી છે. Vaishali Vora -
-
-
-
-
રોઝ લસ્સી (Rose Lassi Recipe In Gujarati)
#SRJ#NFRઠંડી ઠંડી ખાટી મીઠી રોઝ લસ્સી સમર સ્પેશિયલ.. Sangita Vyas -
રોઝ લસ્સી (Rose Lassi Recipe in gujarati)
#cookpad#cookpadindia#cookpad_gujarati#SRJ#NFRઉનાળાની ગરમીમાં જલ્દીથી કંઈક બની જાય તેવું ખાવાની મજા આવે છે. આ ગરમીમાં ઠંડુ ઠંડુ આઈસ્ક્રીમ , લસ્સી અને કોલ્ડ્રિંક્સ પીવાનું મન થાય છે. અહીં એ રોઝ સીરપ એડ કરીને રોઝ લસ્સી બનાવી છે. Parul Patel -
-
મેંગો લસ્સી (Mango Lassi Recipe In Gujarati)
#NFRઅત્યારે મેંગો ની સિઝન ચાલી રહી છે તો બધા મેંગોનો ઉપયોગ કરી અલગ અલગ સ્વાદિષ્ટ ડીશ બનાવતા હોય છે. મેં પણ મેંગો લસ્સી બનાવી છે ખૂબ જ સરસ લાગે છે. Ankita Tank Parmar -
-
-
-
-
પાઈનેપલ હલવો(Pineapple Halwa Recipe in Gujarati)
#week6#GA4હલવો ઘણા પ્રકાર ના બનતા હોય છે આજે આપને ફ્રુટ એટલેકે પાઈનેપલ નો ઉપયોગ કરી ને બનાવીએ Namrata sumit -
-
-
પાઈનેપલ શીરો (Pineapple Sheera Recipe In Gujarati)
#RC1#yellow Recipe પાઇનેપલ એ વિટામિન ઈ થી ભરપૂર હોય છે શીરો આપણી એક પરંપરાગત મીઠાઈ છે અને આ મીઠાઈ સાથે ફ્રુટ હોય તો એ બહુ જ પૌષ્ટિક આહાર ગણાય છે આ આ શીરાને આપણે એક મિલ તરીકે પણ લઈ શકીએ છીએ પાઈનેપલ નુ શીરા સાથેનું કોમ્બિનેશન ખરેખર ખૂબ જ અદભુત છે sonal hitesh panchal -
પાઈનેપલ શ્રીખંડ (Pineapple Shrikhand Recipe In Gujarati)
#trend2 બધાને ભાવે એવું અને કોઈ ગેસ્ટ આવ્યા હોય તો ઘરે જ બનાવી શકાય છે. ખુબજ ટેસ્ટી પણ લાગે છે. Madhuri Dhinoja
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16271044
ટિપ્પણીઓ