રાંધવાની સૂચનાઓ
- 1
આમળાને સારી રીતે ધોઈ ને હળદર મીઠા વાળા પાણીમાં 5-6 દિવસ માટે પલાળી રાખવા. બરાબર પલળી જાય એટલે નાના નાના પીસ કરી તેમાં સંચળ અને આમચૂર પાઉડર નાખી તડકે સૂકવી દેવા
- 2
5-6 દિવસમાં સુકાઈ જશે. હવે એક પેનમાં ઘી મૂકી તેમાં સુકાયેલા આમળાના પીસ નાખી ને શેકી લો. તેમાં જરૂર મુજબ આમચૂર પાઉડર અને સંચળ ઉમેરો. મસાલો બરાબર ચોંટી જાય અને શેકાઈ જાય એટલે ગેસ બંધ કરી ઠરે એટલે બોટલ માં ભરી લો.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16017744




ટિપ્પણીઓ