મિસ્સી રોટી (Missi Roti Recipe In Gujarati)

Trupti mankad
Trupti mankad @cook_26486292

#FFC4 (ફુડ ફેસ્ટિવલ) Week 4

મિસ્સી રોટી (Missi Roti Recipe In Gujarati)

#FFC4 (ફુડ ફેસ્ટિવલ) Week 4

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 થી  20 મિનીટ
ચાર વ્યક્તિ માટે
  1. 1 વાટકો ઘઉંનો લોટ
  2. 1 નાની વાટકીચણા નો લોટ
  3. 1 નાની વાટકીદહીં
  4. 1 ચમચીકોથમીર સમારેલી
  5. 1 નંગલીલુ મરચું સમારેલુ
  6. 1 ચમચીલાલ મરચું
  7. 1નાની હળદર
  8. 1 નાની ચમચીહિગ
  9. 1 મોટો ચમચોતેલ
  10. ઘી જરુર મુજબ
  11. મીઠું સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

15 થી  20 મિનીટ
  1. 1

    એક મોટી થાળી મા ઘઉંનો લોટ,ચણા નો લોટ લઈને ઉપર મુજબ બધાં મસાલા,મીઠું,દહીં,તેલ નુ મોણ,કોથમીર,લીલા મરચા નાખી બરોબર મિક્ષ કરવુ પછી તેમા જરુર મુજબ પાણી ઉમેરી લોટ બાંધવો કઠણ.

  2. 2

    હવે બાંધેલા લોટ દસ મિનિટ ઢાંકીને રાખવુ. પછી તેના નાના ગોળા વાળી લેવા.તેને વણી રોટલી ની જેમ શેકી લો ઉપર થી ઘી લગાવવું.

  3. 3

    આ મિસી રોટી સર્વ કરો. ગરમાગરમ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Trupti mankad
Trupti mankad @cook_26486292
પર

ટિપ્પણીઓ

Similar Recipes