Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16025294
સૌપ્રથમ રાજગરાના લોટ ને એક કથરોટમાં લઈ ચાળી લો. હવે તેમાં મીઠું અને મરચું એડ કરો. તેલ એડ કરો. પછી પાણીથી લોટ બાંધી લો. હવે એક કડાઈમાં તેલ મૂકો
લોટ માંથી નાના લુવા કરી પૂરી વણી લો. તેલ ગરમ થાય એટલે આ પૂરીને તળી લો.
તો તૈયાર છે આપણી રાજગરાની પૂરી.
નકલ કરી!
More Recipes

ટિપ્પણીઓ