ગાર્લિક એન્ડ હબ્સ સ્પગેટી (Garlic and herbs spaghetti recipe)

Disha Prashant Chavda @Disha_11
બાળકો ને પસંદ આવે તેવી અને જલ્દી થી બની જાય તેવી રેસીપી.
ગાર્લિક એન્ડ હબ્સ સ્પગેટી (Garlic and herbs spaghetti recipe)
બાળકો ને પસંદ આવે તેવી અને જલ્દી થી બની જાય તેવી રેસીપી.
રાંધવાની સૂચનાઓ
- 1
સ્પગેટી ને બાફી લો. ત્યારબાદ તેને નિતારી લો અને તેનું વધેલું પાણી રહેવા દેવું.
- 2
પેન માં ઓલિવ ઓઈલ ગરમ કરી તેમાં ચોપ કરેલું લસણ નાખવું. 2-5 સેકન્ડમાં તેમાં 1/2 વાટકી જેટલું સ્પગેટી નું પાણી નાખી દો.
- 3
હવે તેમાં બાફેલી સ્પગેટી નાખી બેસિલ અને પાર્સલી નાખી દો. મીઠું અને મરી નાખી અને ઓલિવ નાખી ફાસ્ટ ફ્લેમ પર સરખું મિક્ષ કરો.
- 4
તૈયાર છે સ્પગેટી. ચીલી ફ્લેક્સ નાખી ગરમ ગરમ સર્વ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ટોમેટો ચીઝ સ્પગેટી (Tomato Cheese Spaghetti Recipe in Gujarati)
બાળકો ને પસંદ આવે તેવી ક્વિક એન્ડ ઇઝી રેસીપી. Disha Prashant Chavda -
સ્પગેટી ઈન મેરીનારા સોસ (Spaghetti In Marinara Sauce Recipe In Gujarati))
આ જલ્દી થી બની જતી અને દરેક ને પસંદ આવતી વાનગી છે. ખાસ કરી ને બાળકો ને પસંદ આવે છે. ટામેટાં નો ટેન્ગી ટેસ્ટ ડિશ ને અલગ જ ફ્લેવર્સ આપે છે. સાથે હર્બસ નાં લીધે ફ્રેગનેન્સ સરસ આવે છે. Disha Prashant Chavda -
-
ચીઝ ગાર્લિક હર્બ પાસ્તા (Cheese Garlic Herb Pasta Recipe In Gujarati)
એકદમ ઓછી સામગ્રી થી બનતી આ રેસીપી છે. બાળકો ને ખુબ પસંદ આવશે. Disha Prashant Chavda -
સ્પગેટી (Spaghetti Recipe in Gujarati)
#goldenapron3 #week_21 #Spicy#સ્નેકસ#માઇઇબુક #પોસ્ટ_૨સ્પગેટી એક જ સામગ્રી વડે બે અલગ અલગ વાનગીઓ બનાવીને ઘરમાં દરેકને ભાવતી વાનગી બનાવી છે.બાળકોને માટે ક્રીમી ચીઝ સ્પગેટી અને મોટાઓ માટેસ્પાઈસી સ્પગેટી. Urmi Desai -
પનીર હર્બ રાઈસ (Paneer Herb Rice Recipe in Gujarati)
આ રેસિપી માં બ્રાઉન રાઈસ યુઝ કર્યા છે. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે આ રાઈસ અને સાથે હેલ્થી પણ છે. Disha Prashant Chavda -
માય સ્ટાઈલ બ્રાઉન રાઈસ હેલ્ધી પ્લેટર વિથ ગ્રીન તાહીની ડ્રેસિંગ
ગાર્લિક અને પાર્સલી ફ્લેવર ના બ્રાઉન રાઈસ સાથે તાહિની ડ્રેસિંગ. બોલ પીનટ સલાડ અને સોતે કરેલા વેજીટેબલ્સ. અને એકદમ ઓછા તેલમાં શેકેલી અળવી. એક સરસ કોમ્બિનેશન છે. ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. જ્યારે કંઈ હેલ્ધી પરફેક્ટ મીલ ખાવું હોય અત્યારે આ ઓપ્શન બેસ્ટ રહે છે. આ રેસીપી મારી પોતાની છે. Disha Prashant Chavda -
હેલ્ધી ગાર્લિક ઓટ્સ (Healthy Garlic Oats Recipe in Gujarati)
ઓટ્સ એ ખૂબ પૌષ્ટિક છે. અલગ અલગ પ્રકારે બનાવી ને ખાવાથી અલગ અલગ ટેસ્ટ મળે છે. અહીંયા છાશ અને લસણના ઉપયોગ થી ઓટ્સ બનાવ્યા છે. Disha Prashant Chavda -
ગાર્લીક પીઝા (Garlic Pizza Recipe in Gujarati)
આ પીઝા માં મે ગાર્લિક બટર લગાવી રેડી કર્યો છે. જેના લીધે ખૂબ સરસ ફ્લેવર આવી છે. ટોપિંગ વધારે કરી શકાય છે. Disha Prashant Chavda -
ચીઝ બ્લાસ્ટ રોલ્સ
#ફ્રાયએડ#ટિફિનચીઝ, બ્રેડ અને ખાખરા થી આ રોલ્સ બનાવ્યા છે. બાળકો ને ખુબ જ પસંદ આવે છે. ક્રિસ્પી અને ટેસ્ટી લાગે છે. Disha Prashant Chavda -
ચિઝી ગાર્લિક સ્ટીક.(cheezy garlic stick Recipe In Gujarati)
#ફટાફટ. આ સ્ટીક ખુબજ ઝડપ થી બની જાય છે અને બાળકો ને તો ખુબજ મઝા આવે ખાવાની એવી રેસીપી છે.આમ તો બધા ને જ પસંદ પડી જાય. Manisha Desai -
સ્પગેટી ઇન પેસ્તો સૉસ (Spaghetti Pesto Sauce Recipe In Gujarati)
#PSBetab Dilki ❤ Tamanna Yehi HaiTumhe Chahenge .... Tumhe PujengeTumhe Apana Khuda BanayengeBetab Dilki ❤ Tamanna Yehi Hai આજે કોઈ જોડકણું નહીં... માત્ર ૧ વાર આ ગીત ને સાંભળો.... એના શબ્દો ને મહેસુસ કરજો.... તમે તમારા "પોતાનાને" સમજી સકશો..... આજે મેં સ્પગેટી ઇન પેસ્તો સૉસ બનાવી છે.... Ketki Dave -
-
ચેરી ટોમેટો અને ગાર્લિક કન્ફિટ સ્પગેટી (Cherry Tomato Garlic Confit Spaghetti Recipe In Gujarati)
#prc 25oct એ પાસ્તા ડે તરીકે ઉજવાય છે.સ્પાઘેટ્ટી એ લાબાં પાસ્તા નો પ્રકાર છે.જે કન્ફિટ નો ઉપયોગ કરી ને બનાવી છે.કન્ફિટ એટલે ઓવન માં લાંબા સમય માટે કૂક કરવું.તેને અગાઉ થી તૈયાર કરી ફ્રીજ માં રાખી શકાય અને જરૂર મુજબ વાપરી શકાય.એટલેકે,ધીમે-રાંધેલું અને સાચવેલું. આ એક મુખ્ય વાનગી અથવા સાઈડ ડિશ તરીકે સર્વ કરી શકાય છે. Bina Mithani -
ચીઝ ગાર્લિક બ્રેડ (Cheese Garlic Bread Recipe In Gujarati)
#GA4#Week17#cheeseગાર્લિક બ્રેડ બધા ને ખુબ પસંદ હોય છે બાળકો ને પણ ખુબ પસંદ હોય છે અને ચીઝ ગાર્લિક બ્રેડ બધા જુદી જુદી રીતે બનાવતા હોય છે તો મે બનાવેલી ગાર્લિક બ્રેડ ની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
પોટેટો ગાર્લિક વેજીસ (Potato Garlic Veg recipe in Gujarati)
જ્યારે ભૂખ લાગે અને ફટાફટ બની જાય તેવી રેસિપી બનાવી ઝટપટ ભૂખ સંતોષી શકાય છે પોટેટો ગાર્લિક વેજીસ બહુ જ ટેસ્ટી લાગે છે.#GA4#week23#Garlic Rajni Sanghavi -
સલાડ (Salad Recipe in Gujarati)
સલાડ એવી વસ્તુ છે જે તમે રોજ ઉપયોગ કરો છો. ઘણીવાર એવું થાય કે એક જ પ્રકાર ના શાકભાજી વાળું સલાડ ખાઇ ને કંટાળો આવે ત્યારે તેમાં અલગ ડ્રેસિંગ કરી ને એડ કરવાથી અલગ ટેસ્ટ મળી રહે છે. Disha Prashant Chavda -
હોમમેડ પીઝા સોસ(Honemade Pizza Sauce recipe in Gujarati)
ફેસ પીઝા સોસ નો ટેસ્ટ ખુબ જ સરસ લાગે છે, બહુ જલ્દી બની જાય છે ઘરે બનાવો ખુબ જ સરળ છે.#માઇઇબુક Devika Panwala -
સ્પગેટી વીથ બેસેલ પેસ્ટો (Spaghetti with Basil PestoRecipe In Gujarati)
બેસેલ અને વૉલન્ટસ બંને બહુજ હેલ્ધી છે.બેસેલ માં essential oils છે જે આપણા શરીર ની ઉણપ દૂર કરે છે.વૉલન્ટસ હાર્ટ ને હેલ્ધી રાખે છે. આ એક ઈટાલિયન ડીશ છે જે ટીનએજર્સ માં ફેવરિટ છે. #RC3#Week3 Bina Samir Telivala -
સ્પગેટી મફિન
આ એક સ્વાદિષ્ટ વાનગી છે. આ રેસીપી માં બધા રંગીન ભોલર મરચા અને ટામેટાં ઉમેર્યા છે. સુગંધ માટે મરચાંના ટુકડાઓ, કાળા મરીના પાવડર અને મિશ્ર જડીબુટ્ટીઓનો ઉપયોગ કરવામાં આવે છે. Krupa Kapadia Shah -
ક્રીમી ચીઝ સ્પગેટી (Creamy cheese spaghetti Recipe in Gujarati)
#સ્નેકસ #માઇઇબુક #પોસ્ટ_૧આ વાનગી મેં #Jasmin_Mottaજીની રેસીપી ફોલો કરીને થોડા ફેરફાર સાથે બનાવી છે જે એકદમ ટેસ્ટી બની છે. મારાં બંને બાળકોને ખૂબ જ પસંદ આવી છે. Urmi Desai -
પિઝા બાઉલ(Pizza bowl recipe in gujarati)
#GA4#Week10#Cheeseઆ પિઝા ખૂબ જ સરળતા થી અને ઝડપ થી બની જશે. નાની નાની ભૂખ માટે પરફેક્ટ ડિશ છે. નાના બાળકો થી લઈ મોટા લોકો ને પણ પસંદ આવશે. Shraddha Patel -
કેરેટ વોલનટ સુપ (Carrot Walnut Soup Recipe In Gujarati)
#SJC#MBR3 આ સુપ ની સિઝન છે.અલગ અલગ પ્રકાર નાં સુપ ની મજા માણવાં મળે છે.કેટલાંક સુપ બીજા દિવસે વધુ સારા લાગે છે.આ સ્વાદ થી ભરપૂર સુપ છે.ગાજર અને બીજા શાક ભાજી નો ઉપયોગ કરી બનાવાય છે.ઓવન માં બનાવવા થી સ્વાદ ખૂબ જ સરસ આવે છે. Bina Mithani -
ગાર્લિક બ્રેડ (garlic bread recipe in gujarati)
ગાર્લિક બ્રેડ નાના મોટા બધા ને ભાવે ને ઓછી વસ્તુ મા બની જાય ને ફટાફટ બની જાય છે .. Shital Jataniya -
-
હોટ એન્ડ સોર સૂપ(Hot and sour soup recipe in gujarati)
#GA4#Week11#સ્પ્રિંગ ઓનીઅન આ સૂપ આપડે શિયાળા ની ઋતુ માં લઈએ છે, ગરમ ગરમ સૂપ પીવાથી શરીર ને સારું લાગે છે,જેમાં બધા શાકભાજી આવતા હોવાથી પ જરૂરી વિટામિન્સ અને મિનરલ્સ મળી રહે છેજનરલી ઘણા બધા જાત ના સૂપ આપણે મેરેજ પીધા હશે,પરંતુ આપણે શિયાળા માં ટોમેટો સૂપ પીએ છે,મેં આજે હોટ એન્ડ સોંર સૂપ બનાવ્યો છે, આશા રાખું જરૂર ગમશે. Harshida Thakar -
લચ્છા ગાર્લિક પરાઠા (Lachha Garlic Paratha Recipe In Gujarati)
લચ્છા ગાર્લિક પરાઠા હેલ્ધી પણ છે અને જલ્દી બની જાય તેવી રેસીપી છે એ બાળકોને ટિફિનમાં પણ આપી શકાય છે Vaishali Prajapati -
ચીઝ ગાર્લિક બ્રાઉન બ્રેડ (Cheese Garlic Brown Bread Recipe In Gujarati)
#MBR3Week - 3આ મારા બાળકો ની ખુબ જ પ્રિય રેસીપી છે.એટલે જ મેં ઘઉં ની બ્રેડ નો ઉપયોગ કર્યો છે.અને હેલ્થી છે. Arpita Shah -
-
વેજ. ચીઝ સ્ટફ તોર્ટેલોની ઈન અલ્ફ્રેડો એન્ડ અરાબિતા સોસ
#નોનઇન્ડિયન#ભરેલીઇટાલિયન વાનગી છે. તેમાં પાલક અને ચીઝ ભરી ને બનાવી શકાય છે. અહીંયા મે ૩ અલગ લોટ માંથી બનાવી છે. અને સ્ટફિંગ માં પણ બેબી કોર્ન, ઓલિવ, કેપ્સીકમ અને ડુંગળી નો ઉપયોગ કર્યો છે.ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. અહીંયા મે પ્લેન, બીટ અને કોથમીર ની તોર્તેલોની બનાવી છે. Disha Prashant Chavda
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16232431
ટિપ્પણીઓ