રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ રાજગરાના લોટ ને એક કથરોટમાં લઈ ચાળી લો. હવે તેમાં મીઠું અને મરચું એડ કરો. તેલ એડ કરો. પછી પાણીથી લોટ બાંધી લો. હવે એક કડાઈમાં તેલ મૂકો
- 2
લોટ માંથી નાના લુવા કરી પૂરી વણી લો. તેલ ગરમ થાય એટલે આ પૂરીને તળી લો.
- 3
તો તૈયાર છે આપણી રાજગરાની પૂરી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
રાજગરાની ફરાળી પૂરી (Rajgira Farali Puri Recipe in Gujarati)
#GA4#week15#amaranth રાજગરાની ફરાળી પૂરી ઉપવાસ કરીએ ત્યારે ફળાહારમાં વાપરવામાં આવે છે. રાજગરાની પૂરી સ્વાદમાં ઘણી ફરસી લાગે છે. રાજગરાની પુરીની સાથે બટેટાની ફરાળી ભાજી અને દહીં ફળાહાર માં લઈ શકાય. Asmita Rupani -
-
રાજગરાની ક્રિસ્પી પુરી
#લોકડાઉનઆજે મેં રામનવમીના દિવસે ફરાળમાં સુકી ભાજી, વેફર, રાજગરાનો શીરો, મસાલાવાળા સીંગદાણા, શક્કરિયાની ખીર ,રાજગરાની પુરી બનાવી છે .પણ આમાંથી હું રાજગરાની પુરી ની રેસીપી તમારી સાથે શેર કરું છું. જે એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી બની છે. મારા ફેમિલીને રાજગરાની પુરી ક્રિસ્પી ભાવે છે જેથી મેં એકદમ ક્રિસ્પી બનાવી છે તેને હું તમારી સાથે શેર કરું છું. Falguni Nagadiya -
રાજગરાની મસાલા પૂરી(rajgara masala puri in Gujarati)
#વિકમીલ૩#માઇઇબુકપોસ્ટ૨૨રાજગરા મા ભરપુર કેલ્શિયમ હોય છે માટે આ હેલ્થ માટે ગણી સારી હોય છે Kruti Ragesh Dave -
-
-
રાજગરાની ક્રિસ્પી પૂરી (Rajgara ni crispy Puri inGujaratirecipe)
#સાઉથ#my first recipe#ઓગસ્ટરાજગરાની પૂરી તો બધા બનાવતા હશે.પણ મેં કાંઈક અલગ જ રીત થી બનાવી છે. ક્રીસપી પૂરી. જે 15-20 દીવસ માટે સ્ટોર કરી શકો છો. Piyu Savani -
-
-
રાજગરાની ક્રિસ્પી પૂરી (rajagra crispy Puri Recipe In Gujarati)
#My first recipe#જુલાઈ#સુપરશેફ૨#વીક૨#લોટરાજગરાની પૂરી તો બધા બનાવતા હશે.પણ મેં અલગ જ રીત થી ક્રિસ્પી પૂરી બનાવી છે.જે તમે 15-20 દીવસ માટે સ્ટોર કરી શકો છો. Piyu savani Savani piyu -
રાજગરાની સેવનો ફરાળી ચેવડો (Rajgira Sev Farali Chevda Recipe In Gujarati)
#ChooseToCook#cookpadindia#cookpadgujarati Heetanshi Popat -
-
-
-
રાજગરાની ફરાળી ક્રિસ્પી કટલેસ(Farali Cutlets recipe in Gujarati)
આ ફરાળી કટલેસ મારા ઘરે બધાને ખૂબ જ ભાવે છે અને જલ્દી બની જાય છે Aruna rathod# Ga 4 #week 17 -
રાજગરા ની પૂરી (Rajgira Poori Recipe In Gujarati)
#SFR#cookpadindia#cookpadgujratiરાજગરા ની ફરાળી પૂરી Ketki Dave -
-
-
રાજગરાની સેવનો ફરાળી ચેવડો(Rajgira Sev Farali Chevdo Recipe In Gujarati)
#MAમમ્મીના હાથ ની બધી જ વાનગી બહુ જ પસંદ છે. પણ ફરાળી ચેવડો વધારે પસંદ છે અને આ રેસીપી હું મારા મમ્મી પાસે થી શીખી છું. Monali Dattani -
-
-
-
રાજગરાની પૂરી અને બટકા ની સુકીભાજી (Rajgira Poori Bataka Suki Bhaji Recipe In Gujarati)
આજે એકાદશીના ઉપવાસ નિમિત્તે મારા ઘરે ફરાળમાં આ ડિશ બની છે તો તમે પણ ઉપવાસમાં આ ડીશ બનાવો. Shilpa Kikani 1
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16025294
ટિપ્પણીઓ