વટાણા રીંગણ નું શાક (Vatana Ringan Shak Recipe In Gujarati)

Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 @cook_20910505
વટાણા રીંગણ નું શાક (Vatana Ringan Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ લીલા વટાણા ને ઉકળતા પાણી માં પાંચ મિનિટ માટે ઢાંકીને ચડવા તું અચકચ રાજ ચડવા દેવાના છે હવે એક વાસણમાં તેલ મૂકી તેમાં રાઈ અને 1/2 ચમચી હિંગ નાખી વટાણા ઉમેરો એમાં બે ચમચા જેટલું પાણી પણ ઉમેરો હવે તેમાં સમારેલા રીંગણ પણ નાખી દો મીઠું મરચું હળદર ધાણાજીરું, લાલ મરચું પાઉડર અને લીલું વાટેલું લસણ નાખી હલાવી ઢાંકી દો પાણી શોષાઈ જાય એટલે ઢાંકણ ખોલી દો અને ખુલ્લું રાખીને રહેવા તેલ છૂટું પડે એટલે એને સર્વિંગ બાઉલમાં મૂકી ગરમા ગરમ રોટલી સાથે સર્વ કરો લીલુ લસણ નાખેલું હોવાથી અનુસાર ખૂબ જ સ્વાદિષ્ટ
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16025305




ટિપ્પણીઓ (4)