ફરાળી ગપગોલા

Jayshreeben Galoriya @cook_20544089
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા બટાકા નો માવો કરવો પછી સાબુદાણા ને સાંબાં ને દહીં નાખી મીઠું નાખી બેટર બનાવવુ પછી એક પેન મા ઘી મુકી જીરૂ નાખી ફૂટે એટલે બટેટાનો માવો લીબુનો રસ ધાણાભાજી લીમડીના પાન નાખી મીઠું નાખી મિક્સ કરવુ ખાંડ ને સેકેલુ જીરૂ નાખી મીકસ કરી તેના નાના લુઆ કરવા પછી ગપગોલાના પાન મા ઘી લગાવી 1/2 ચમચી બેટર નાખી ઉપર લુઓ રાખી પાછુ બેટર નાખવુ ને ઢાકી ને બે મિનિટ રાખવુ ગોલ્ડ કિનારી થાય એટલે ફેરવવુ ને પાછુ સેકવા દેવુ. હવે તૈયાર ફરાળી ગપગોલા
- 2
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16025271
ટિપ્પણીઓ (2)