કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
વેજ કોલ્હાપુરી (Veg Kolhapuri Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
વેજ કોલ્હાપુરી (Veg Kolhapuri Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

વેજ કોલ્હાપુરી (Veg Kolhapuri Recipe In Gujarati)

Meghana Kikani
Meghana Kikani @cook_29477114

#FFC5

#FFC5

વધુ વાંચો

વેજ કોલ્હાપુરી (Veg Kolhapuri Recipe In Gujarati)

Meghana Kikani
Meghana Kikani @cook_29477114

#FFC5

#FFC5

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૦ મિનિટ
૨ લોકો
  • ૨૫૦ ગ્રામ મિક્સ વેજ.ફ્લાવર વટાણા ગાજર કેપ્સિકમ જે પસંદ પડે એ
  • ૩ નંગટામેટાં ગ્રેવી માટે
  • ૨ નંગડુંગળી
  • ૨ટે.સ્પૂન આદુ મરચા ને લસણ ની પેસ્ટ
  • ૫૦ ગ્રામ કાજુ
  • ૧ નંગતમાલપત્ર
  • ૨ નંગલવીંગ
  • ૨ નંગતજ
  • ૧ઇલાયચી
  • ૧બાદિયા
  • ૧લાલ સૂકું મરચું
  • ૨ટે.સ્પૂન લાલ મરચા નો ભૂકો
  • ૨ટે.સ્પૂન બટર
  • ૨ટે.સ્પૂન તેલ
  • સ્વાદ પ્રમાણેમીઠું
  • ૫૦ ગ્રામ પનીર નાખવું હોઈ તો
  • ૧ટે.સ્પૂન પંજાબી મસાલો
  • ૧ ટીસ્પૂનહળદર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    પેહલા બધા વેજિટેબલ બાફી લેવા વરાળે

    વેજ કોલ્હાપુરી (Veg Kolhapuri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ગ્રવિ માટે એક કડાઈ માં તેલ મૂકી તમાલપત્ર બદિયં તજ લવિંગ ઇલાયચી. બધું નાખી ડુંગળી નાખો ને પછી ટામેટાં નાખો ને સાતડો પછી ગ્રેવી જેવું લાગે ઉતારી ઠંડું થવા દો

    વેજ કોલ્હાપુરી (Veg Kolhapuri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    વેજ કોલ્હાપુરી (Veg Kolhapuri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પછી તમાલપત્ર તજ લવિંગ બધા મસાલા કાઢી સાઈડ માં રાખી ને ડુંગળી ટામેટાં ની ગ્રેવી કરો

  4. 4

    પછી એક કડાઈ માં બટર ને તેલ મૂકી આદુ લસણ ને મરચા ની પીસ નાખી ગ્રેવી નાખો તે ઉકળે એટલે અમાં બાફેલ વેજ ને પનીર નાખો સ્વાદ પ્રમાણે મીઠું નાખો લાલ મરચા પાઉડર નાખો પંજાબી મસાલો નાખો ને થોડી વાર સુધી ધીમે ગેસે થવા દો

    વેજ કોલ્હાપુરી (Veg Kolhapuri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    પછી ઉપર તેલ માં સૂકું લાલ મરચું ને મરચા પાઉડર નો વઘાર કરો

    વેજ કોલ્હાપુરી (Veg Kolhapuri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    વેજ કોલ્હાપુરી (Veg Kolhapuri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    વેજ કોલ્હાપુરી સર્વ કરો૧

    વેજ કોલ્હાપુરી (Veg Kolhapuri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Meghana Kikani
Meghana Kikani @cook_29477114
પર March 01, 2022 18:55

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

વેજ કોલ્હાપુરી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. શ્રીખંડ (Shrikhand Recipe In Gujarati)
  2. ફરાળી શાક (Farali Shak Recipe In Gujarati)
  3. મોરૈયો અને શક્કરિયા ના વડા (Moraiyo Shakkariya Vada Recipe In Gujarati)
  4. ફરાળી બફવડા (Farali Bafvada Recipe In Gujarati)
  5. રાજગરા ના લાડુ (Rajgira Ladoo Recipe In Gujarati)
  1. રાજગરા નો શીરો,બટાકા નું રસા વાળું શાક,સામો
  2. શક્કરિયા ની વેફર્સ (Sweet Potato Waffers Recipe In Gujarati)
  3. શક્કરીયા બટેટાનું ફરાળી શાક (Sweet Potato & Potato Falhari Sabji
  4. ભજીયા ની કઢી (Bhajiya Kadhi Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16027019
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close