ચોખા ની ખીર (Rice Kheer Recipe In Gujarati)

Meenaben jasani @Meenabenjasani
ચોખા ની ખીર (Rice Kheer Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ગેસ ચાલુ કરી એક કડાઈમાં દૂધ ઉમેરી ગરમ કરવું અને ઉકાળવું.
- 2
તેમાં ખાંડ, ઇલાયચી પાઉડર અને ભાત ઉમેરો.
- 3
હવે ભાતને સરખાં ચડવા દેવાનાં.
- 4
હવે તે સરખું ઉકડી જાય પછી ગેસ બંધ કરી દેવો.
- 5
હવે ખીરને એક સર્વિંગ બાઉલમાં લઈને તેના પર કાજુ - બદામ ભભરાવો.
- 6
તો હવે પૂરી સાથે ખાવાની મજા પડી જાય એવી ચોખાની ખીર તૈયાર છે....
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16040950



ટિપ્પણીઓ