Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16047699
બધા શાકને ધોઈને સાફ કરી ઝીણા કટકા કરી લેવા
સીંગદાણાને મીઠું નાખી બાફી લેવા
એક બાઉલમાં બધા શાક બાફેલા શીંગદાણા ચાટ મસાલો અને લીંબુનો રસ ઉમેરો
બધું બરાબર મિક્સ કરી ખાવાના ઉપયોગમાં લેવું
નકલ કરી!
More Recipes

ટિપ્પણીઓ