ચીઝ બોલ્સ (Cheese Balls Recipe In Gujarati)

ચીઝ બોલ્સ (Cheese Balls Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બાળકોના ફેવરિટ ચીઝ બોલ બનાવીશું તો સૌપ્રથમ 1 ડુંગળી એક મરચું અથવા કેપ્સીકમ ઓરેગાનો ચીલી ફ્લેક્સ થોડો મરીનો ભૂકો અને મીઠું લઈશું
- 2
હવે બાફેલા બટાકા ને મેષ કરીને તેમાં ડુંગળી મરચું અથવા કેપ્સીકમ મરીનો ભૂકો મીઠું ઓરેગાનો ચીલી ફ્લેક્સ કરીશું અને મિક્સ કરીશું
- 3
હવે એક બાઉલમાં એક ચમચી મેંદાનો લોટ અને બે ચમચી કોર્ન ફ્લોર લઈ તેમાં થોડું મીઠું નાખી થોડું પાણી એડ કરી અને મિક્સ કરીશું થોડું જે પાણી લેવાનું છે એટલે ત્રણ ચમચી જેટલું અને સાથે બ્રેડ ક્રમ્સ લેવાનું છે
- 4
હવે બાફેલા બટેટાનો જે આપણે મિક્સ કરેલું છે તેનો હાથ માં થોડું મિશ્રણ લઇ એમાં ચીઝનો છોડો કટકો મૂકી અને આપણે બોલ બનાવવાનું છે અને બોલ બની ગયા પછી આપણે બ્રેડક્રમ્સ માં બોડી અને જે એક વાટકી એક બાઉલમાં જે મિશ્રણ બનાવેલું છે કોન ફ્લોર નું તેમાં બોડી અને આપણે તેને તેલમાં ફ્રાય કરીશું તો તૈયાર છે આપણા ગરમ-ગરમ ચીઝ બોલ જે આપણે સોસ સાથે સર્વ કરી શું
Keywords
Similar Recipes
More Recipes









ટિપ્પણીઓ