રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દાળ ચોખા 7 કલાક પલાળી દો. પછી તેને મિકસરમાં મા ક્રસ કરી ને ઈડલી નું ખીરૂ તૈયાર કરી લો. પછી તેને 7કલાક આથા માટે રાખી મુકો
- 2
એક ઈડલીયા્ મા પાણી મુકી દો ત્યાર બાદ ઈડલી ના ખીરા મા મીઠું તેલ ચમચી ને ચપટી સોડા નાખી હલાવી ઈડલી ઉતારી લો.
- 3
પછી ઈડલી ના ટુકડા કરી લો. એક કડાઈ મા તેલ મુકી ઈડલી તળી લો. ફાયૅ ઈડલી તૈયાર તેને સોસ સાથે સર્વ કરો. આભાર.
Similar Recipes
-
-
-
-
-
-
-
-
ઈડલી બોલ્સ ફ્રાય (Idli Balls Fry Recipe In Gujarati)
ફૂડ ફેસ્ટિવલ - 6#FFC6 ઈડલીબોલ ફ્રાય (ઇન્સ્ટન્ટ)Week - 6 Juliben Dave -
-
-
-
-
-
-
-
ઈડલી ફ્રાય (Idli Fry Recipe In Gujarati)
#FFC6બાળકો ને નાસ્તા મા આપવા ની એક સરસ વાનગી... એમાં તમે મેક્સિકાન ફ્લેવર, મેગી ફ્લેવર,સેઝવાન ફ્લેવર કે ઇટાલિયન ફ્લેવર પણ આપી શકો છી. નાના મોટા સૌને ભાવતું અને પાચન મા હલકી એવી લેફ્ટઓવર ઈડલી માંથી આજે રેગ્યુલર સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ ઈડલી ફ્રાય બનાવી... 👌🏻😊 Noopur Alok Vaishnav -
-
-
-
ઈડલી(idli recipe in gujarati)
#steam#rice આ સાઉથ ઇન્ડિયન ડિશ છે ખાવામાં એકદમ ટેસ્ટી છે અને નાના મોટા બધા ને પ્રિય છે. પચવામાં સરળ છે આને સવાર ના નાસ્તા માં બપોરે કે પછી સાંજે ડિનર માં પણ લઈ શકાય. મે અહીંયા નારિયેળ ની ચટણી સાથે સર્વ કર્યું છે, સંભાર સાથે પણ સર્વ કરાય છે. Mitu Makwana (Falguni) -
-
-
-
-
-
-
-
-
ઈડલી (idli recipe in gujrati)
#ભાતઈડલી સાઉથ ઈન્ડીઅન ડીશ છે પણ બધા ની પ્રીય વાનગી છે ગરમાં ગરમ સંભાર અને ચટણી સાથે સર્વ કરો. Varsha Karia I M Crazy About Cooking -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16048614
ટિપ્પણીઓ (2)