કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સુવાની ભાજી અને મગ દાળ નું શાક.(Dill Leaves Moongdal Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સુવાની ભાજી અને મગ દાળ નું શાક.(Dill Leaves Moongdal Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

સુવાની ભાજી અને મગ દાળ નું શાક.(Dill Leaves Moongdal Recipe in Gujarati)

Bhavna Desai
Bhavna Desai @Bhavna1766

સુવાની ભાજી માં ફાઈબર ખૂબ જ સારા પ્રમાણમાં હોય છે. કોલેસ્ટ્રોલ અને વજન ઘટાડવામાં સ્વાસ્થ્ય માટે ખૂબ ઉપયોગી છે. તેને કોઈ પણ દાળ સાથે બનાવવા થી સ્વાદિષ્ટ લાગે છે.

સુવાની ભાજી માં ફાઈબર ખૂબ જ સારા પ્રમાણમાં હોય છે. કોલેસ્ટ્રોલ અને વજન ઘટાડવામાં સ્વાસ્થ્ય માટે ખૂબ ઉપયોગી છે. તેને કોઈ પણ દાળ સાથે બનાવવા થી સ્વાદિષ્ટ લાગે છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૨૦ મિનિટ
૪ વ્યક્તિ
  • ૬ઝૂડી સુવાની ભાજી
  • ૧ કપમગની દાળ
  • ૨ટે. સ્પૂન તેલ
  • ૨ ચમચીલીલાં મરચાં કાપેલા
  • ૨ ચમચીલસણની પેસ્ટ
  • ૧કાંદા ઝીણા સમારેલા
  • ૧ ચમચીજીરૂ
  • ૧/૨ ચમચીહળદર, હિંગ
  • ૧/૨ ચમચીગરમ મસાલો
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    મગની દાળ ને એક કલાક પાણીમાં પલાળી રાખો. સુવાની ભાજી ને દાંડી કાઢી સમારીને ધોઈને સાફ કરો.

    સુવાની ભાજી અને મગ દાળ નું શાક.(Dill Leaves Moongdal Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એક પેનમાં તેલ ગરમ થાય એટલે જીરું અને હિંગ નાખી વઘાર કરો. કાંદા નાખી સાંતળો. લસણ લસણની પેસ્ટ અને લીલાં મરચાં નાખીને સાંતળો. સુવાની ભાજી ઉમેરો.

    સુવાની ભાજી અને મગ દાળ નું શાક.(Dill Leaves Moongdal Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પાણી કાઢી ને મગની દાળ ઉમેરો. બધા મસાલા નાખી હલાવી મિક્સ કરો. અડધો કપ પાણી ઉમેરી ઢાંકીને થવા દો. મગની દાળ ચડી જાય એટલે ગેસ બંધ કરો. રોટલી કે ભાખરી સાથે પીરસો.

    સુવાની ભાજી અને મગ દાળ નું શાક.(Dill Leaves Moongdal Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    સુવાની ભાજી અને મગ દાળ નું શાક.(Dill Leaves Moongdal Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    સુવાની ભાજી અને મગ દાળ નું શાક.(Dill Leaves Moongdal Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Bhavna Desai
Bhavna Desai @Bhavna1766
પર March 13, 2022 09:05
Cooking is My Passion.
વધુ વાંચો

ટિપ્પણીઓ (11)

Rekha Ramchandani
Rekha Ramchandani @cook_25851059
March 18, 2022 16:46
Yummy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Top Search in

  1. 2nd for suva bhaji

Keywords

Suva Bhaji ભાજી મગ દાળ શાક

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ગાજર ની સુકવણી (Gajar Sukavani Recipe In Gujarati)
  2. આલુ પરોઠા (Aloo Paratha Recipe In Gujarati)
  3. રેડ ગ્રેવી પ્રિમીકસ (Red Gravy Premix Recipe In Gujarati)
  4. ઈડલી ફ્રાય (Idli Fry Recipe In Gujarati)
  5. સ્ટ્રોબેરી ગુલકંદ સ્મૂધી (Strawberry Gulkand Smoothie)
  1. સ્ટ્રોબેરી ગુલકંદ સ્મૂધી (Strawberry Gulkand Smoothie)
  2. પંચમેલ દાળ (Panchmel Dal Recipe In Gujarati)
  3. ઈડલી ફ્રાય (Idli Fry Recipe In Gujarati)
  4. દાલ બાટી (Dal Bati Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16060555
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close