દાલ બાટી (Dal Bati Recipe In Gujarati)

રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કૂકરમાં બધી દાળ મિક્સ કરી અને બાફી લો.
- 2
દાળ બફાય જાય ત્યાર પછી તેને થોડું ક્રશ કરી પાણી, હળદર, ગરમ મસાલો, સ્વાદ પ્રમાણે મીઠું, લીલું મરચું, લીંબુ એડ કરી અને ઉકળવા મૂકી દો.
- 3
દાળ ઉકડી ગયા પછી એક બીજા પેનમાં 2 ચમચી ઘી એડ કરી તેને ગરમ થવા દો ત્યાર પછી તેમાં રાઈ, જીરું, તજ, લવિંગ, મીઠા લીમડાના પાન નાખી અને રાઈ અને જીરું તતડી જાય પછી તેમાં ડુંગળી એડ કરો.
- 4
ડુંગળીને થોડીવાર સાંતળ્યા પછી તેમાં ટામેટાં એડ કરો અને બાકી બધા મસાલા એડ કરો જેમ કે લાલ મરચું પાઉડર, ધાણાજીરુ વગેરે. અને આ બધો વઘાર દાળમાં એડ કરો.
- 5
ત્યાર પછી ઘઉંના જાડા લોટ માં મુઠી વળે તેટલું મોણ નાખી અને મિક્સ કરો. ત્યારબાદ તેમાં સ્વાદ મુજબ મીઠું નાખી અને ભાખરી નો લોટ જેવો કણક તૈયાર કરો.કણકને ૨૦ થી ૨૫ મીનીટ રેસ્ટ આપો.
- 6
કણકને રેસ્ટ આપ્યા પછી તેના બોલ્સ વાડી અને બાટી તૈયાર કરો.
- 7
ફ્રી હિટેડ માઇક્રોવેવ કન્વેન્શનલ ઓવનની પ્લેટમાં ગોઠવી અને 15 મિનિટ ૧૮૦ ડિગ્રી ઉપર બાટીને મુકિશું. બાટીને પલટાવી અને પાછી 15 મિનિટ ૧૮૦ ડિગ્રી સેલ્સિયસ પર મુકીશું.
- 8
તૈયાર છે આપણી દાળ બાટી તેને ડુંગળી અને લીલા મરચા સાથે સર્વ કરીશું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દાલ બાટી (Dal Bati Recipe In Gujarati)
#KRC#કચ્છી/ રાજસ્થાની રેસીપીરાજસ્થાન ની દાલ બાટી બહુ પ્રખ્યાત.બાફલા બાટી બને, , કુકરમાં બાટી બને અને તળીને પણ બને.. અહીં મે અપ્પે પેનમાં બનાવી છે જેથી ઓછું ઘી કે તેલ વપરાય. એમ પણ આ રેસિપી માં ઘી ડૂબાડૂબ હોય છે પણ આપણે એમાં થોડા સુધારા કરી હેલ્ધી વર્ઝન કરી શકીએ. Dr. Pushpa Dixit -
-
દાલ-બાટી અપ્પે પેનમાં (Dal Bati In Appam Pan Recipe In Gujarati)
બાફલા બાટીબને, , કુકરમાં બાટી બને અને તળીને પણ બને.. અહીં મે અપ્પે પેનમાં બનાવી છે જેથી ઓછું ઘી કે તેલ વપરાય. એમ પણ આ રેસિપી માં ઘી ડૂબાડૂબ હોય છે પણ આપણે એમાં થોડા સુધારા કરી હેલ્ધી વર્ઝન કરી શકીએ. મારો એવો જ પ્રયત્ન છે. Dr. Pushpa Dixit -
દાલ બાટી (Dal Bati Recipe In Gujarati)
ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છેઠંડીની સીઝનમાં ગરમ ગરમ ખાવાની મજા પડી જાય છે. Falguni Shah -
દાલ બાટી(dal bati recipe in gujarati)
દાલ-બાટી-ચુર્મા એ ત્રણ વાનગીઓ અને સંપૂર્ણ ભોજનની લોકપ્રિય જોડી છે. દાળ બાટી એ એક લોકપ્રિય રાજસ્થાની વાનગી છે જેમાં મુખ્યત્વે દાળ (પાંચ દાળનો સંયોજન)અને બાટી એટલે કે નાના ઘઉંના લોટ ના ગોળ દડા હોય છે. બાટીને શુદ્ધ ઘીમાં નાંખીને ગરમ પીરસવા માં આવે છે. તે સામાન્ય રીતે રાજસ્થાનમાં ધાર્મિક પ્રસંગો, લગ્ન સમારોહ અને જન્મદિવસની પાર્ટીઓ સહિતના તમામ ઉત્સવોમાં પીરસવામાં આવે છે.#નોર્થ Nidhi Sanghvi -
-
-
રાજસ્થાની દાલ બાટી (Rajasthani Dal Bati Recipe In Gujarati)
#cookpadgujarati#dinnerrecipe#traditionalrecipe Khyati Trivedi -
દાલ-બાફલા બાટી
#goldenapron2ફ્રેન્ડસ, મઘ્યપ્રદેશ ની ટ્રેડિશનલ રેસિપી માં "બાફલા બાટી "મોખરા નું સ્થાન ધરાવે છે. જેને મિક્સ દાલ સાથે સર્વ કરવા માં આવે છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
-
દાલ બાટી (Dal Bati Recipe In Gujarati)
દાલબાટી રાજસ્થાની પ્રખ્યાત ડિશ છે#cookpadindia#cookpadgujarati# summer lunch recipe Amita Soni -
-
દાલ બાટી (Dal Bati Recipe In Gujarati)
રાજસ્થાન ની પ્રખ્યાત દાલ બાટી ખાવાની મજા જ કંઈક અલગ છે.#HPHetal Pujara
-
દાલ બાટી (Dal Bati Recipe In Gujarati)
#AM1#Dal Batiરાજસ્થાની ખૂબ જ famous દાલ બાટી હોય છે પરંતુ હવે ગુજરાતમાં પણ બધા ની ફેવરિટ થઈ ગઈ છે Jayshree Doshi -
રાજસ્થાની દાલ-બાટી (Rajasthani Dal Bati Recipe In Gujarati)
#LB#લંચ બોકસ#RB13#માય રેશીપી બુક#રાજસ્થાની પરંપરાગત રેશીપી Smitaben R dave -
-
-
-
-
-
-
-
-
-
-
દાલ બાટી (Dal Bati Recipe In Gujarati)
Weekend recipeSaturday-sundayરાજસ્થાની દાલ બાટી સેટરડે છે સન્ડે લંચમાં ખાવાની મજા આવે છે અને હેલ્ધી પણ છે નાનાથી માંડીને મોટા બધાને દાલબાટી ખૂબ જ પ્રિય હોય છે Arpana Gandhi -
-
-
મસાલા દાલ બાટી
#goldenapron2 #Rajasthen #week10 દાલબાટી એ રાજસ્થાની ટ્રેડિશનલ ફુડ છે અને તે ખૂબ હેલ્થી અને સ્વાદિષ્ટ છે Bansi Kotecha
More Recipes
ટિપ્પણીઓ