ગુલાબ જામુન (Gulab Jamun Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પેકેટ માંથી મિશ્રણ એક પ્લેટ માં લઇ એમાં જરૂર મુજબ દૂધ લઇ થોડો નરમ લોટ તૈયાર કરો
- 2
એમાંથી નાના નાના ગોળા બનાવી ગરમ તેલ માં ધીમા તાપે બ્રાઉન કલર ના થાય ત્યાં સુધી તળી લો.
- 3
એક પહોળા વાસણમાં પાણી લઈ ગરમ લઇ,ગરમ થાય એટલે એમાં ખાંડ ઉમેરો. હલાવતા રહો,ખાંડ ઓગળી જાય પછી 5 મિનિટ ઉકાળી, ચાસણી તૈયાર કરો.
- 4
તળેલાં ગોળા ને ચાસણી માં નાખી ૧૫ મિનિટ સુધી રહેવા દો.તૈયાર છે ગુલાબ જામુન.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16083133





ટિપ્પણીઓ