રાંધવાની સૂચનાઓ
- 1
પ્રથમ લાડવા નો લોટ રવો મીક્સ કરોને મોઉન દેવું પછી નવ સેકી ગરમ પાણી થી લોટ બાંધવો પછી લોટ ના મુઠિયા વાળી ને તળી લેવા બ્રાઉન થયે ત્યાં સુધી તળવા પછી મિક્સર માં ભૂકો કરી લેવો
- 2
પછી ભુકા માં કાજુ બદામ ઇલાયચી જાયફળ નાખવા ગોળ અને ઘી ગરમ કરીને નાખીદેવા પછી બધું સરખું મિક્ષ કરી લેવું પછી લાડવા વાળી લેવા વડી ને ખસ ખસ લાગવું
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16088950








ટિપ્પણીઓ