ઓરિયો બિસ્કિટ લાડુ (Oreo Biscuit Ladoo Recipe In Gujarati)

Jayshreeben Galoriya @cook_20544089
ઓરિયો બિસ્કિટ લાડુ (Oreo Biscuit Ladoo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પેલા બિસ્કિટ ને કીમ અલગ કરવા મિકસર મા પાઉડર કરવો નેતેમા ખાંડ નેદૂધ નાખી મીકસ કરવુ ક્રિમ ને કાઢી ને મીકસ અલગ કરવુ લાડુ ના મોલ્ડ મા ધીલગાવી બિસ્કિટ નોમાવો ભરી વચ્ચે ક્રીમ ભરી લાડુ મોલ્ડ માથી કાઢી ઉપર દળેલી ખાંડ ગરણી થી છાટી તૈયાર
- 2
- 3
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ઓરિયો બીસ્કીટ મોદક (Oreo Biscuit Modak Recipe In Gujarati)
આ વખતે કુકપેડની ગણેશ ચતુર્થી રેસિપી ચેલેન્જ ( માટે દરરોજ જદી-જુદી ફ્લેવરનાં મોદક બનાવીને બાપ્પા ને ધર્યા છે. આજે ઓરિયો બીસ્કીટ નો ઉપયોગ કરી ખૂબ જ સરળ અને ગેસનો ઉપયોગ કર્યા વગર બને છે. નાના બાળકોને શીખવી દો તો હોંશે હોંશે જરૂરથી આ મોદક બનાવશે. ઘરે બનાવેલ પ્રસાદ નો આનંદ જ અનેરો છે.. મિત્રો..જરૂરથી ટ્રાય કરશો. #GCR Dr. Pushpa Dixit -
ઓરિયો બિસ્કિટ કેક.(Oreo biscuit cake recipe in Gujrati.)
#goldenapron3#week,18#પઝલ વર્ડ-બિસ્કિટલોકડાઉન માં ખૂબ જ બનેલી oreo બિસ્કિટ કેક. ઇન્સ્ટન્ટ જલ્દી થી બની જતી કેક.ખૂબ જ થોડા ingridian થી બનતી કૅક બાળકો ને ખૂબ જ ભાવે છે. અને ટેસ્ટ માં પણ બેસ્ટ બને છે.તો ચાલો કેક ની રેસિપિ જોઈ એ. Krishna Kholiya -
-
ચોકલેટ ઓરિયો કેક ઈન કૂકર
#નોનઇન્ડિયનઘર માં જ સરળતાથી મળી રહેતા ઘટકો માંથી આ કેક તમે એકદમ સિમ્પલ અને ઈઝી રીતે બનાવી શકો છો. તો આજે જ ટ્રાય કરો. Prerna Desai -
-
-
-
ઓરિયો ફ્રેપી (Oreo freppe recepie in gujarati)
#મોમ #સમર ગરમી મા ઠંડું પીવાનું ખૂબ ગમે છે,બહાર નુ મોંઘુ હોય સાથે હાલની પરિસ્થિતિ મા તો મળશે પણ નહીં તો ઘરે જ બનાવ્યુ, ઓછી સામગ્રી મા તૈયાર થઇ જાય એવું ઓરિયો ફ્રેપી Nidhi Desai -
-
-
-
ચોકલેટ ઓરિયો મિલ્કસેક(Chocolate Oreo Milkshake Recipe in Gujarati)
#GA4#WEEK4 Hema Paresh Mehta ( Hemangini ) -
-
ઓરિયો ચોકલેટ બોલ(Oreo Chocolate Ball Recipe in Gujarati)
#GA4#week10#ચોકલેટચોકલેટ એ બાળકો અને મોટા ને પણ ભાવતી વસ્તુ છે.મેં ચોકલેટ અને બિસ્કિટ માંથી ચોકલેટ બોલ બનાવ્યા છે આ ચોકલેટ બોલ ખૂબ જ ટેસ્ટી બને છે.આ તમે કોઈ ફેસ્ટિવલ માં,કોઈને ગિફ્ટ આપવા કે પછી ઘરે ખાવા પણ બનાવી શકો.મેં દિવાળી માં બનાવ્યા હતા.એકદમ સરળ અને ઓછી વસ્તુ માંથી બની જાય છે.અને ટેસ્ટ માં તો કેવું જ ન પડે..🍫🍬 Sheth Shraddha S💞R -
-
ઓરિયો કિટકેટ મિલ્કશેક (Oreo Kitket Milk Shake Recipe In Gujarati)
અહીં યંમી મિલ્કશેક ની વાનગી હું તમારી સાથે શેર કરવા માંગુ છુ#GA4 #Week4 Mital Kacha -
-
-
-
ઓરિયો ચોકલેટ બોલ્સ (Oreo Chocolate Balls Recipe In Gujarati)
નો ફાયર રેસિપી#NFR : ઓરિયો ચોકલેટ બોલ્સનાના મોટા બધા ને ચોકલેટ નું નામ સાંભળતા જ મોંઢામાં પાણી આવી જતા હોય છે. તો મેં આજે નો ઓરિયો ચોકલેટ બોલ્સ નો ફાયર રેસિપી બનાવી. Sonal Modha -
-
-
ઓરિયો બિસ્કીટ વેથ આઈસ્ક્રીમ (Oreo Biscuit With Ice Cream Recipe In Gujarati)
#GA4#Week4Bhargavi Parekh
-
-
ઓરિયો સનફ્લાવર ચોકલેટ(oreo sunflower chocolate recipe gujarati
#કૂકબૂક#post3આજકાલ ના બાળકો ને હવે દિવાળી કે બીજા તહેવાર માં મીઠાઈ માં ચોકલેટ પર વધારે આકર્ષણ રહે છે.. એટલે દરેક ઘર માં દિવાળી પર પણ ચોકલેટ તો જોવા મળે જ. બાળકો ને એમાં પણ નવી નવી વેરાયટી જોવતી હોય છે એટલે આજે મે સનફ્લાવર ના શેપ માં ઓરીયો બિસ્કિટ ને ડીપ કરી ચોકલેટ બનાવી છે.. જે ખરેખર ગાર્ડન માં ઉગેલા ફૂલ જ લાગે છે 😍 Neeti Patel -
પિસ્તા ઓરિયો કેન્ડી (Pista Oreo Candy Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#NFR Sneha Patel -
ઓરિયો ડેઝર્ટ (Oreo Dessert Recipe In Gujarati)
#suhaniએક ઝડપથી બનતું અને ઈઝી એવું ડેઝર્ટ સુહાની જી એ બનાવેલું મેં આજે બનાવેલું ખરેખરમાં બહુ સરસ બનયું Dipal Parmar -
-
ઓરિયો ચોકલેટ શેક વીથ આઈસ્ક્રીમ (Oreo Chocolate Shake With Icecream Recipe In Gujarati)
આજે ફ્રુટ માં કાંઈ નહોતું તો ઓરિયો ચોકલેટ શેક બનાવ્યું. ઠંડું ઠંડું મીલ્ક શેક પીવાની મજા આવે. Sonal Modha
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16483569
ટિપ્પણીઓ (2)