મીઠાં પુડલા (Sweet Pudla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેન માં પાણી લઈ એમાં ગોળ ઉમેરી હલાવો.ગોળ ઓગળી જાય ત્યાં સુધી હલાવો પછી ગેસ બંધ કરી પાણી ઠંડુ પડવા દો.
- 2
પાણી ઠંડુ પડે એટલે એમાં ઘઉં નો લોટ, ઇલાયચી પાઉડર અને વરીયાળી પાઉડર ઉમેરી ખીરું તૈયાર કરો.
- 3
ખીરું ને 15 થી 20 મિનિટ સુધી ઢાંકી ને રેહવા દો.હવે તવો ગરમ કરી ઉપર ખીરું પાથરી પૂડા ને બંને બાજુ થી ઘી લગાવી શેકી લો.તૈયાર છે મીઠાં પુડલા.ગરમ ગરમ સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16091730










ટિપ્પણીઓ (4)