સૌપ્રથમ બટેટાની છાલ ઉતારી તેને ખમણી માં ચિપ્સ બનાવી લેવી ત્યારબાદ એક મોટા તપેલામાં પાણી ગરમ મૂકો તેમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરવું આલુ ચિપ્સ તેમાં એડ કરવી ચડી જાય એટલે પાણીમાંથી ઝારામાં વેફર કાઢી લેવી ત્યારબાદ એક મોટા પ્લાસ્ટિકમાં છુટ્ટી સૂકવી દેવી બારમાસી ભરવાની વેફર તૈયાર
ટિપ્પણીઓ