લેફ્ટ ઓવર ખીચડી ના વડા

Nayna Nayak
Nayna Nayak @nayna_1372

લેફ્ટ ઓવર ખીચડી ના વડા

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
૨ વ્યક્તિ માટે
  1. ૧ વાડકીવઘારેલી ખીચડી
  2. ૧ ચમચીલાલ મરચું
  3. ૧/૪ ચમચીહળદર
  4. ૧ ચમચીધાણાજીરૂ
  5. ૧ ચમચીલીંબુનો રસ
  6. ૧(૧/૨) ચમચી ચણાનો લોટ
  7. ૨ ચમચીઝીણી સમારેલી કોથમીર
  8. સ્વાદ અનુસારમીઠું
  9. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં વઘારેલી ખીચડી લો.તેને હાથથી બરાબર મસળી લો. ત્યારબાદ તેમાં લાલ મરચું, હળદર, ધાણાજીરું, લીંબુ નો રસ, કોથમીર, મીઠું, ચણાનો લોટ ઉમેરીને બરાબર મિક્ષ કરી લો.

  2. 2

    ત્યારબાદ તેલવાળો હાથ કરીને તેના નાના ગોળા વાળી લો.હવે એક કડાઈમાં તેલ લો. તેલ ગરમ થાય એટલે ધીમા તાપે તેને બ્રાઉન કલરના થાય ત્યાં સુધી તળી લો.

  3. 3

    આપણા લેફ્ટ ઓવર ખીચડી ના વડા તૈયાર છે. તેને એક પ્લેટમાં લઈ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nayna Nayak
Nayna Nayak @nayna_1372
પર

Similar Recipes