લેફ્ટ ઓવર ખીચડી ના મુઠીયા (Left Over Khichdi Muthia Recipe In Gujarati)

Sushma vyas @sushfood
#FFC8
તુવેરદાળ ની ખીચડી માંથી મસાલેદાર સ્વાદિષ્ટ મુઠીયા બનાવ્યા.છોકરા ઓ ને વડીલો બંને ખુશ...
લેફ્ટ ઓવર ખીચડી ના મુઠીયા (Left Over Khichdi Muthia Recipe In Gujarati)
#FFC8
તુવેરદાળ ની ખીચડી માંથી મસાલેદાર સ્વાદિષ્ટ મુઠીયા બનાવ્યા.છોકરા ઓ ને વડીલો બંને ખુશ...
રાંધવાની સૂચનાઓ
- 1
ઉપર લીધેલી બધી સામગ્રીને ભેગી કરીને બરાબર મસળી લેવો.
- 2
જરૂર પડે તો થોડું પાણી ઉમેરી સોફ્ટ લોટ બાંધી લાંબા ગોયણા કરી બાફવા મૂકવા.
- 3
ત્રીસ-પાંત્રીસ મિનીટ પછી મુઠીયા ને ચપ્પુ નાખીને ચેક કરવા. જો બફાઈ ગયા હશે તો ચપ્પુ ચોખ્ખું બહાર નીકળશે જો મુઠીયા કાચા હશે તો ચપ્પુ ઉપર લોટ ચોંટેલો આવસે.બાફેલા મુઠીયા ના પતિકા કરવા.
- 4
હવે એક ફ્રાય પેનમાં બે ચમચી તેલ લઇ તેમાં રાઈ અને હિંગ, લસણ ની કળી, લીમડો, ધાણા, આખા 2 લીલા મરચાં નાખીને વઘાર કરવો. આ વાઘર મુઠીયા ઉપર રાખી દેવો.
- 5
આ મુઠીયા કાચા તેલ તથા ટામેટા કેચપ સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16095347

ટિપ્પણીઓ