ચોકલેટ ટાર્ટ વીથ વેનીલા આઇસ્ક્રીમ (Chocolate Tart With Vanilla Icecream Recipe In Gujarati)

Buddhadev Reena @cook_25851154
ગરમીની સીઝન દરમિયાન કઈક ઠંડુ ખાવા નું મન થાય જ છે એમાં ચોકલેટ ના કોમ્બિનેશન વાળુ મળી જાય તો પૂછવું જ શું 😋😋😋
ચોકલેટ ટાર્ટ વીથ વેનીલા આઇસ્ક્રીમ (Chocolate Tart With Vanilla Icecream Recipe In Gujarati)
ગરમીની સીઝન દરમિયાન કઈક ઠંડુ ખાવા નું મન થાય જ છે એમાં ચોકલેટ ના કોમ્બિનેશન વાળુ મળી જાય તો પૂછવું જ શું 😋😋😋
રાંધવાની સૂચનાઓ
- 1
બિસ્કિટ નો જીણો ભૂકો કરી લો. તેમાં દૂધ ની મલાઈ ઉમેરી લોટ જેવું તૈયાર કરો
- 2
પછી એક થોડી ઊંડી ડીશ માં બટર પેપર રાખી બિસ્કીટ ના લોટ ને પાથરી ફ્રીઝમાં સેટ કરવા મૂકી દો. બીજા વાસણમાં માં બંને ચોકલેટ કમ્પાઉન્ડ માં દૂધ ને મિલ્ક પાઉડર ઉમેરી ઓગાળી ને થોડું ઘાટું કરી લો. પછી જે સેટ થયેલી ડીશ છે તેના પર પોર કરી દો ઉપર વ્હાઈટ ચોકલેટ ચિપ્સ થી સજાવો ને ઠંડુ કરો
- 3
ઠંડુ થયા પછી જ્યારે સર્વ કરો ત્યારે વેનીલા આઇસ્ક્રીમ મૂકી સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16110295

ટિપ્પણીઓ (7)