હરિયાલી હાંડવો (Hariyali Handvo Recipe In Gujarati)

Karuna harsora @KarunaHarsora
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પહેલા ઢોકળાનો લોટ લેવો ત્યારબાદ તેને છાસમાં નાખી પલાળી દેવો આ તો આવી જાય એટલે તેની અંદર પાલકની પ્યુરી નાખી દેવી
- 2
ત્યારબાદ તેમાં આદુ મરચાની પેસ્ટ લસણની પેસ્ટ કોથમીર ગાજરનું છીણ મીઠું વધુ સારી રીતના મિક્સ કરી લેવું
- 3
ત્યારબાદ બધું મિક્સ થઇ ગયા બાદ તેમાં ઈનો એક ચમચી તેલ નાખી સારી રીતના હલાવી લેવું ત્યારબાદ એક કડાઈમાં રાઈ જીરુ લીમડાના પાન તલ હિંગ નાખી વઘાર કરો
- 4
ત્યારબાદ તેમાં હાંડવા નું ખીરું નાખી દેવું ત્યારબાદ તેને ઢાંકણ ઢાંકી દેવું હાંડવો ચડી જાય એટલે ઉપરથી કોથમીર ભભરાવી દેવી આ સાથે હરિયાળી હાંડવો તૈયાર સોસ કે ચટણી સાથે સર્વ કરો
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16114450




ટિપ્પણીઓ (2)