કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કચ્છી દાબેલી (Kutchi Dabeli Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
કચ્છી દાબેલી (Kutchi Dabeli Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

કચ્છી દાબેલી (Kutchi Dabeli Recipe In Gujarati)

Rinku Bhut
Rinku Bhut @cook_25770838

#SF

#SF

વધુ વાંચો

કચ્છી દાબેલી (Kutchi Dabeli Recipe In Gujarati)

Rinku Bhut
Rinku Bhut @cook_25770838

#SF

#SF

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૦ મીનીટ
૪ વ્યક્તિ માટે
  • ૮ નંગ દાબેલી પાવ
  • ૫ નંગ બાફેલા બટાકા
  • ૨ નંગ નાની ડુંગળી ઝીણી સમારેલી
  • ૨ નંગ લીલા મરચા ઝીણા સમારેલા
  • ૧/૨ ચમચીઆદુ લસણ ની પેસ્ટ
  • ૧ ચમચીતેલ વઘાર માટે
  • ૨ ચમચીકચ્છી દાબેલી મસાલો
  • ૧/૨ ચમચીલાલ મરચું પાઉડર
  • જરુર મુજબ મીઠું
  • ખજુર આંબલી ની ચટણી
  • લીલા મરચા ની ચટણી
  • ઝીણી સેવ જરુર મુજબ
  • દાડમ ના દાણા જરુર મુજબ
  • મસાલા શીંગ જરુર મુજબ
  • ઝીણી સમારેલી ડુંગળી જરુર મુજબ
  • કોથમીર જરુર મુજબ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૦ મીનીટ
  1. 1

    સૌ પ્રથમ બટાકા ને બાફી ને મેશ કરી લો અને પછી
    એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં હિંગ અને લીલા મરચા ની કટકી આદું લસણ ની પેસ્ટ અને ઝીણી સમારેલી ડુંગળી ઉમેરો તેમા જરુર મુજબ મીઠું નાખી તેને ચડવા દો ત્યાર બાદ તેમાં કચ્છી દાબેલી મસાલો નાખી મીક્સ કરો

  2. 2

    ગેસ બંધ કરી દો પછી તેમાં મેશ કરેલ બટાકા ઉમેરી દો મીક્સ કરી લો તેમાં ઉપર મસાલા શીંગ, ઝીણી સમારેલી ડુંગળી ને દાડમ ના દાણા અને કોથમીર ઉમેરો

  3. 3

    ત્યાર બાદ પાવ લઈ તેને વચ્ચે કાપો મારી તેમાં અંદર લીલા મરચાની ચટણી ને લસણ ની ચટણી લગાવીને મસાલો ભરી લો ને પાવ ની ફરતે સેવ લગાવી ને પાવ ને તવા પર તેલ લગાવી ને ચાવી થી ની મદદ થી દબાવી ને શેકી લો

  4. 4

    દાબેલી તૈયાર છે તેને ખજુર આંબલી ની ચટણી ને લીલા મરચા ની ચટણી સાથે સર્વ કરો

    કચ્છી દાબેલી (Kutchi Dabeli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    કચ્છી દાબેલી (Kutchi Dabeli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Rinku Bhut
Rinku Bhut @cook_25770838
પર April 04, 2022 09:08

ટિપ્પણીઓ (4)

Arya Paradkar
Arya Paradkar @The_Food_Swings_1103
November 13, 2022 14:48
Fantastic
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

દાબેલી

Similar Recipes

More Recipes

  1. ગ્રેવીવાળું ગલકા નું શાક
  2. ફરાળી ચકરી
  3. ગલકા નો ઓળો
  4. ફરાળી ક્રિસ્પી રીંગ
  5. સુરતી ચીઝ વેજ પરાઠા
  1. ભરેલા શાક પ્રિમિકસ મસાલો (Bharela Shak Premix Masala Recipe In Gujarati)
  2. આલુ પાપડી ચાટ (Aloo Papdi Chaat Recipe In Gujarati)
  3. સુરતી ટાઇમ પાસ (Surati Time Pass Recipe In Gujarati)
  4. બિસ્કીટ પુડિંગ (Biscuit Pudding Recipe In Gujarati)
  5. ઇસ્ટન્ટ સાંભાર મસાલો (Instant Sambhar Masala Recipe In Gujarati)
  1. સ્ટફડ ઉત્તપા (Stuffed Uttapa Recipe In Gujarati)
  2. અપ્પમ (Appam Recipe In Gujarati)
  3. સુરતી ટાઇમ પાસ (Surati Time Pass Recipe In Gujarati)
  4. સાઉથ ઈન્ડિયન કોપરા ની ચટણી (South Indian Kopra Chutney Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16123328
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close