ઇસ્ટન્ટ સાંભાર મસાલો (Instant Sambhar Masala Recipe In Gujarati)

#ST
#Instant
#Sambharmasalo
સાઉથ ઇન્ડિયન કોઈ પણ ડીશ એના મસાલા વિના અધૂરી છે. ચાહે એ ઢોસા હોય કે ઈડલી, અપ્પમ હોય કે મેંદુવડા, સાંભાર હોય કે રસમ બધા માં વપરાતો એનો મસાલો અલગ જ હોય છે. બઝાર માં હવે અધ જ પ્રકાર ના મસાલા મળે છે પણ થોડા સમય પછી કા તો એનો રંગ ફિક્કો થઇ જાય છે ને કા તો એની સુગંધ ઉડી જાય છે. થોડા સમય બાદ તો સ્વાદ પણ જતો રહે છે. પણ ઘરે બનાવેલા આ ઇન્સ્ટન્ટ મસાલા ની ના તો સુગંધ ઉડે છે ના તો રંગ કે ના તો સ્વાદ. એ એવો જ રહે છે, જે બનાવો એકદમ સહેલો છે.

રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ આ બધી સામગ્રીને થોડી વાર તડકા માં સુકવી લો જેથી એની અંદર રહેલ ભેજ કે નરમાશ નીકળી જાય. પછી આ બધા મસાલા ને ધીમા ગેસ પર એક લોઢી માં શેકી લો. ધ્યાન રહે કે મસાલા ની સુગંધ જળવાઈ રેહવી જોયે અને એ બળવા ના જોયે. હળવા જ શેકવના. પછી એને ઠંડા થવા ડો.
- 2
પછી મિક્સર જાર માં આ બધા મસાલા નાખી એને બારીક પીસી લો. ત્યાર છે આ ઇન્સ્ટન્ટ સંભાર મસાલો. જેને સંભાર બનાવી વખતે એ ઉકળી જાય પછી ઉમેરવાથી એની સોડમ એવી ને એવી જ રહે છે અને સ્વાદ પણ એકદમ સાઉથ ઇન્ડિયન જેવો જ આવે છે.
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (2)