#PKS
બેસનના સ્વાદ અનુસાર મીઠું હળદર લાલ મરચું ઉમેરી જરૂર મુજબ પાણી લઇ લોટ બાંધવો
તૈયાર કરેલું મિશ્રણ ને સંચામાં ભરી તેલ ગરમ કરી સેવ પાડવી
સેવને ક્રિસ્પી તળવી તૈયાર છે સ્વાદિષ્ટ સેવ
નકલ કરી!
More Recipes
ટિપ્પણીઓ