બેસન ગટ્ટા નું શાક (Besan Gatta Shak Recipe In Gujarati)

Amita Soni
Amita Soni @Amita_soni

#Cookpad
#Cookpadindia
#Cookpadgujarati
#Cooksnap...challange recipe
આજે મેં દહીં ચણાનો લોટ અને હીંગનો ઉપયોગ કરીને બેસન ગટ્ટા નું શાક બનાવ્યું છે

બેસન ગટ્ટા નું શાક (Besan Gatta Shak Recipe In Gujarati)

#Cookpad
#Cookpadindia
#Cookpadgujarati
#Cooksnap...challange recipe
આજે મેં દહીં ચણાનો લોટ અને હીંગનો ઉપયોગ કરીને બેસન ગટ્ટા નું શાક બનાવ્યું છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૫ મિનિટ
૪ વ્યક્તિ
  1. ગટ્ટા બનાવવા માટે
  2. ૧ કપચણાનો લોટ
  3. ૧/૨ ચમચીલાલ મરચું
  4. ૧/૨ ચમચીઅજમો
  5. ૧/૪ ચમચીહળદર
  6. મીઠું સ્વાદ મુજબ
  7. ૨ ચમચીતેલ
  8. શાક બનાવવા માટે
  9. ડુંગળી
  10. ૫-૬ કાજુ
  11. ૫-૬ લસણની કળી
  12. નાનો ટુકડો આદુ
  13. ૫-૬ કાળા મરી
  14. ૨ ચમચીતેલ
  15. ૧/૨ ચમચીરાઈ જીરું
  16. ૧/૪ ચમચીહિંગ
  17. ૧ ચમચીલાલ મરચું
  18. ૧/૨ ચમચીહળદર
  19. સ્વાદ મુજબ મીઠું
  20. ૧/૨ ચમચીસૂકા ધાણા
  21. ૧ કપદહીં
  22. ૪-૫ મીઠા લીમડાના પાન

રાંધવાની સૂચનાઓ

૨૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ચણાના લોટમાં લાલ મરચું મીઠું હળદર અજમો અને તેલનું મોણ ઉમેરીને મિક્સ કરો પછી થોડું પાણી નાખીને મધ્યમ ગટ્ટા નો લોટ બાંધો પછી એક તપેલી માં પાણી ઉકળવા મુકો પાણી ઉકળે ત્યારે તેમાં ગટ્ટા બનાવીને દસ મિનિટ માટે ઉકળવા દો થઈ જાય પછી તેને કાપી દો

  2. 2

    હવે મિક્સર જારમાં ડુંગળી આદુ લસણ કાજુ અને કાળા મરી ઉમેરીને પેસ્ટ તૈયાર કરો 1 કપ દહીં લાલ મરચું હળદર ધાણાજીરું અને મીઠું ઉમેરીને તૈયાર કરો દહીં મોળુ લેવું

  3. 3

    હવે વઘાર માટે તેલ ગરમ કરો થઈ ગયા પછી તેમાં રાઈ-જીરું હિંગ અને તૈયાર કરેલી પેસ્ટ ઉમેરો તેણે બે ત્રણ મિનિટ માટે બરાબર સાંતળો પછી તેમાં તૈયાર કરેલું મિશ્રણ ઉમેરો અને સતત હલાવતા રહો જેથી કરીને દહીં ફાટે નહીં પછી તેલ છૂટું પડે ત્યાં સુધી તેને સાંતળો હવે તેમાં ઘટના મિક્સ કરો અને પાંચ મિનિટ માટે ચઢવા દો

  4. 4

    તૈયાર છે રાજસ્થાની સ્ટાઈલ બેસન ગટ્ટા નું શાક ઉપરથી કોથમીર નાખીને સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Amita Soni
Amita Soni @Amita_soni
પર
l love cookingFood lover
વધુ વાંચો

Similar Recipes