કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
દમ આલુ (Dum Aloo Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
દમ આલુ (Dum Aloo Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

દમ આલુ (Dum Aloo Recipe In Gujarati)

Chintal Kashiwala Shah
Chintal Kashiwala Shah @cook_27679649

દમ આલુ (Dum Aloo Recipe In Gujarati)

Chintal Kashiwala Shah
Chintal Kashiwala Shah @cook_27679649
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

1 કલાક
3 લોકો
  • 250 ગ્રામનાની બટાકી
  • 3 નંગ ટામેટા
  • 2 નંગ ડુંગળી
  • 5-6કળી લસણ
  • 6-7 કાજુ
  • 1/2 ઇંચ આદુ
  • 2 ચમચીતેલ
  • 1તમાલપત્ર
  • 1 નંગ તજ
  • 2 નંગ લવિંગ
  • 1 ચમચી જીરૂ
  • 3 ચમચીલાલ મરચું
  • 2 ચમચી ધાણાજીરૂ
  • 1 ચમચી ગરમ મસાલો
  • 2 ચમચીકસુરી મેથી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    નાની બટાકી ને કૂકરમાં મીઠું મૂકી બાફવા મૂકો.

    દમ આલુ (Dum Aloo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પહેલા ડુંગળી,કાજુ,આદુ,લસણ ની પેસ્ટ બનાવી.

    દમ આલુ (Dum Aloo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પછી એકલા ટામેટા નો પેસ્ટ બનાવી.

  4. 4

    હવે બટાકા બફાઈ પછી છાલ ઉતારી એમાં નાના કાના પાડવા.

    દમ આલુ (Dum Aloo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે એક કડાઈમાં 2 ચમચી તેલ મૂકવું તેલ ગરમ થાય પછી એમાં બટાકા ઉમેરી એની ઉપર 1ચમચી લાલ મરચું અને એક ચમચી ધાણાજીરૂ ઉમેરવું. હવે બને બાજુ સાંતળી દેવું.

    દમ આલુ (Dum Aloo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    દમ આલુ (Dum Aloo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે એક કડાઈમાં 2 -3 ચમચી તેલ મૂકી એમાં તમાલપત્ર,તજ,લવિંગ મૂકવું એને જીરૂ મૂકી સતાડાઈ પછી એમાં સફેદ ગ્રેવી બનાવી એ ઉમેરી એને ચડવા દેવું...2 મિનીટ સાંતળી એમાં લાલ ટામેટાની ગ્રેવી ઉમેરવું.

    દમ આલુ (Dum Aloo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    દમ આલુ (Dum Aloo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    અત્યારે એમાં પાણી ઉમેરવું નહિ...તેથી પાછળથી શાકમાં થી પાણી છૂટશે નહિ...હવે એમાં લાલ મરચું,ધાણા જીરું,મીઠું ઉમેરવું..4-. 5 પછી તેલ ચૂંટે એટલે બટાકા ઉમેરી દેવા. હવે એમાં ગરમ મસાલો ઉમેરી હલાવી એને ઠાંગી દેવું....3-4 મિનીટ રેહવા દેવું....

    દમ આલુ (Dum Aloo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    હવે એમાં કસુરી મેથી ઉમેરવી અને પાણી ઉમેરવું. 2-3 મિનીટ બરાબર મિક્સ થાય એટલે ગેસ બંધ કરી દેવું અને ઉપર લીલા ધાણા થી ગાર્નિશ કરવું...

    દમ આલુ (Dum Aloo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Chintal Kashiwala Shah
Chintal Kashiwala Shah @cook_27679649
પર April 06, 2022 16:21

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

દમ આલુ

Similar Recipes

More Recipes

  1. ગ્રેવીવાળું ગલકા નું શાક
  2. ફરાળી ચકરી
  3. ગલકા નો ઓળો
  4. ફરાળી ક્રિસ્પી રીંગ
  5. સુરતી ચીઝ વેજ પરાઠા
  1. તીખા ઘુઘરા (Spicy Ghughara recipe in Gujarati) (Jain)
  2. ઢુશકા (Dhhuska recipe in Gujarati) (Jain)
  3. બેસન ગટ્ટા નું શાક (Besan Gatta Shak Recipe In Gujarati)
  4. મેથી લસણ ના ગોટા (Methi Lasan Gota Recipe In Gujarati)
  5. ચોકલેટ ડોનટ (Chocolate Doughnut Recipe In Gujarati)
  1. ફરીદાબાદી સ્ટ્રીટ ફૂડ કુલ્હડ રાજમા ચાવલ
  2. દહીં ખમણ (Dahi Khaman Recipe In Gujarati)
  3. કાચા ટામેટાં નું ભરેલું શાક (Kacha Tomato Bharelu Shak Recipe In Gujarati)
  4. ચોકલેટ ડોનટ (Chocolate Doughnut Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16131228
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close