મેથી લસણ ના ગોટા (Methi Lasan Gota Recipe In Gujarati)

Reshma Tailor
Reshma Tailor @reshma_223

#SF

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 મિનિટ
5 સર્વિંગ્સ
  1. 250 ગ્રામચણા નો લોટ
  2. 1 બાઉલ મેથી ની ભાજી ઝીણી સમારેલી
  3. 1 બાઉલ લીલું લસણ ઝીણું સમારેલુ
  4. 1/2 બાઉલ લીલાં ધાણા ઝીણા સમારેલા
  5. 7,8લીલાં મરચાં ઝીણા સમારેલા
  6. 1 ચમચીખાંડ
  7. મીઠું સ્વાદ મુજબ
  8. ખાવાનો સોડા
  9. તેલ

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક બાઉલ માં ચણા નો લોટ લો. તેમાં મેથી ની ભાજી, લીલું લસણ, ધાણા, મરચાં, મીઠું, ખાંડ નાંખી ને મિક્સ કરી લો.

  2. 2

    હવે જરૂર મુજબ પાણી નાખીને ગોટા નું ખીરું તૈયાર કરો. 5 મિનિટ રેસ્ટ આપો.

  3. 3

    હવે તળવા માટે તેલ ગરમ કરો. ગોટા ના ખીરામાં ખાવાનો સોડા અને ગરમ તેલ નાંખી ને બરાબર મિક્સ કરી લો. ગરમ તેલ માં તળી લો.

  4. 4

    તો તૈયાર છે ગરમા ગરમ મેથી લસણ ના ગોટા. ચટણી, તળેલા લીલાં મરચાં, લચ્છા ડૂંગળી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Reshma Tailor
Reshma Tailor @reshma_223
પર

Similar Recipes