કોબી ને કેપ્સીકમ એકદમ જીણા સુધારવા ક્રસ કરવા મે ક્રસ કરે સોસ માટે લાલ મરચું પાણી પલાડીને એરોગાનો, ચીલી ફ્લેક્સ, ટોમેટો કેચપ ચાટ મસાલો નાખીને સેજ નવસેકુ કરીને ભાખરી ની ઉપર ચોપડી ને પછી ચીઝ નાખવુ ને લોઢી ઉપર ભાખરી ગરમ મુકવી આના માટે ભાખરી પીઝા નવી જ બનાવે લી ના પીઝા સરસ લાગે છે
જૈન રેસીપી મને એક વાનગી જુદી જુદી બનાવાનોએક મારો શોખ છે તે ઘરે રહેલી વસ્તુ ઓ માથી બપોરે બનાવેલી રસોઇ તેમાથી જ સાજે ઉપયોગ થઈ જાય આમ સવાર બપોરે નુ બપોર ને કોઈ દિવસ રસોઇ પડી હોય તોતે માથી એક વાનગી બનાવુ એ મારો શોખ છે
ટિપ્પણીઓ