#JR1
બ્રેડની સ્લાઈસ લઈ એકમાં બટર અને ગ્રીન ચટણી લગાવવી
બટર લગાવેલી સ્લાઈસ લઈ તેમાં ગોળ કાપેલા ટામેટા ડુંગળી બાફેલા બટાકા કાકડી મૂકવી
તેની પર ચાટ મસાલો છાંટી ચટણી વાળી સ્લાઈસ મૂકવી
તેના પીસ કરી કેચપ સાથે સર્વ કરો
નકલ કરી!
More Recipes
ટિપ્પણીઓ (2)