કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ટેટી ચણા ની દાળ નું શાક (Teti Chana Dal Shak Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ટેટી ચણા ની દાળ નું શાક (Teti Chana Dal Shak Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ટેટી ચણા ની દાળ નું શાક (Teti Chana Dal Shak Recipe In Gujarati)

Stuti Vaishnav
Stuti Vaishnav @rexstu8817

#RB1#આ એક ગુજરાતી વાનગી છે. જે દાળ નાં ઓપ્શન માં તમે બનાવી શકો છો.ટેટી નો ઉપયોગ ઉનાળામાં પણા તરીકે, શાક તરીકે, કરવામાં આવે છે.

#RB1#આ એક ગુજરાતી વાનગી છે. જે દાળ નાં ઓપ્શન માં તમે બનાવી શકો છો.ટેટી નો ઉપયોગ ઉનાળામાં પણા તરીકે, શાક તરીકે, કરવામાં આવે છે.

વધુ વાંચો

ટેટી ચણા ની દાળ નું શાક (Teti Chana Dal Shak Recipe In Gujarati)

Stuti Vaishnav
Stuti Vaishnav @rexstu8817

#RB1#આ એક ગુજરાતી વાનગી છે. જે દાળ નાં ઓપ્શન માં તમે બનાવી શકો છો.ટેટી નો ઉપયોગ ઉનાળામાં પણા તરીકે, શાક તરીકે, કરવામાં આવે છે.

#RB1#આ એક ગુજરાતી વાનગી છે. જે દાળ નાં ઓપ્શન માં તમે બનાવી શકો છો.ટેટી નો ઉપયોગ ઉનાળામાં પણા તરીકે, શાક તરીકે, કરવામાં આવે છે.

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

1 કલાક 30 મિનિટ
2 લોકો
  • ટેટી - 1 મોટી (સમારેલ)
  • 1 કપચણા ની દાળ
  • 1 ચમચીઆદુ મરચાની પેસ્ટ
  • ૧ નંગટામેટું -
  • તેલ - વઘાર માટે
  • 1 ચમચીરાઈ
  • 1 ચમચીજીરું
  • ચપટીહિંગ
  • 1 ચમચીહળદર
  • 1 ચમચીમરચું પાઉડર
  • 1 ચમચીલીંબુ નો રસ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

1 કલાક 30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ટેટી સમારી લો.ચણા ની દાળ ને 1/2કલાક ધોઈ ને પાણી માં પલાળી લો.

  2. 2

    પલાળેલ ચણાની દાળ ને પ્રેશર કૂકર માં બાફી લો.બાફતી વખતે મીઠું નાખવું જેથી દાળ અંદર થી મોળી ન લાગે.

  3. 3

    એક કડાઈ માં તેલ ગરમ મૂકી રાઈ જીરં હિંગ નો વઘાર કરી આદુ મરચા ની પેસ્ટ ઉમેરો અને સાંતળી લો.ત્યારબાદ ટેટી ઉમેરો અને હળદર,મીઠું,મરચું સ્વાદાનુસાર ઉમેરી હલાવી લો અને ધીમે તાપે ચડવા દો.

  4. 4

    ત્યારબાદ બાફેલ ચણાની દાળ ઉમેરી દો. ટેટી અને ચણાની દાળ ને એકરસ થાય ત્યાં સુધી ઉકાળી લો અને જરૂર હોય તો થોડું પાણી ઉમેરી ફરી ઉકળવા દો.અંત માં લીંબુ નો રસ ઉમેરી ગરમાગરમ પીરસો.

    ટેટી ચણા ની દાળ નું શાક (Teti Chana Dal Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Stuti Vaishnav
Stuti Vaishnav @rexstu8817
પર April 10, 2022 08:22

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

સક્કર ટેટી ચણા દાળ શાક

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. વડાપાંવ (Vadapav recipe in Gujarati)
  2. કચ્છી કડક (Kutchi Kadak Recipe In Gujarati)
  3. સૂકી ભેળ મુંબઈ સ્ટ્રીટ ફૂડ (Suki Bhel Mumbai Street Food Recipe In Gujarati)
  4. રગડા સમોસા ચાટ (Ragda Samosa Chaat Recipe In Gujarati)
  5. વેજ ચીઝ બર્ગર (Veg Cheese Burger Recipe In Gujarati)
  1. નીમ રસ (Neem Ras Recipe In Gujarati)
  2. રાજગરા ની પૂરી (Rajgira Poori Recipe In Gujarati)
  3. ચીઝ વેજ સેન્ડવિચ (Cheese Veg Sandwich Recipe In Gujarati)
  4. આલુ પરાઠા (Aloo Paratha Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16142427
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close