ખજૂર પાક
#RB1
ખજૂર પાક
નો ખાંડ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કઢાઈમાં ઘી ગરમ મૂકી તેમાં બદામ અને કાજુના ટુકડા બદામી રંગના તળીને એક ડિશમાં કાઢી લો.
- 2
ત્યારબાદ ઘી વધુ લાગે તો કાઢી લેવું અને ખજૂરને એકાદ મિનિટ માટે શેકીને ગેસ બંધ કરી દો.આમ તો ખજૂર પોચું હોય એટલે શેકવાની જરૂર નથી લાગતી, પણ કોઈ કડક હોય એટલે ગરમ થઈ જાય.
- 3
હવે આ ખજૂરના મિશ્રણમાં બદામ,કાજુના ટુકડા,મહસ્તરીના બીયા,કોપરાનું છીણ નાખીને બરાબર મિક્ષ કરી લો.
- 4
હવે ઘીથી ગ્રીસ કરેલી થાળીમાં આ મિશ્રણ ચક્તા પડે તેમ પાથરી દો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16147487




ટિપ્પણીઓ (2)