રાજભોગ શ્રીખંડ (Rajbhog Shrikhand Recipe In Gujarati)

#cookpadindia
#cookpadgujarati
#cookpad
#sweet
#dessart
#summer_special
#ફરાળી
રામનવમી માં ફરાળ ની થાળી માટે મે શ્રીખંડ બનાવ્યું . મારા ઘરે બધાને હોમમેડ શ્રીખંડ જ ભાવે છે .એટલે રાજભોગ શ્રીખંડ બનાવ્યું હતું .
રાજભોગ શ્રીખંડ (Rajbhog Shrikhand Recipe In Gujarati)
#cookpadindia
#cookpadgujarati
#cookpad
#sweet
#dessart
#summer_special
#ફરાળી
રામનવમી માં ફરાળ ની થાળી માટે મે શ્રીખંડ બનાવ્યું . મારા ઘરે બધાને હોમમેડ શ્રીખંડ જ ભાવે છે .એટલે રાજભોગ શ્રીખંડ બનાવ્યું હતું .
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દૂધ ને ગરમ કરી રૂમ ટેમ્પ્રેચર પર આવે ત્યારે દહીં નું મેળવણ ઉમેરી 4-5 કલાક માટે દહીં જમાવવા માટે રાખવું.દહીં જામી જાય એટલે કોટન ના કપડામાં બાંધીને ફ્રીઝ ની જાળી માં લટકાવી નીચે તપેલી રાખી દેવી.
- 2
5-6 કલાક પછી દહીં માંથી સાવ પાણી નીતરી જાય ત્યારે મસ્કો કાઢી લેવો. એમાં ખાંડ, થોડી પલાળેલી કેસર,ઇલાયચી પાઉડર ઉમેરી મિક્સ કરી લેવું.1 ચમચી ડ્રાય ફ્રુટ રાખી ને બધા ઉમેરી દેવા..થોડી ગુલાબ ની પાંખડી અને ટુટીફ્રુટી પણ ઉમેરી દેવી.બધુ મિક્સ કરી ડીપ ફ્રીઝ માં 3 કલાક માટે ઢાંકી ને ઠંડુ કરવા રાખવું.
- 3
સર્વ કરવા સમયે ડ્રાયફ્રુટ, ગુલાબ ની પાંખડી, ટુટીફ્રુટી કેસર ના તાંતણા થી ગાર્નિશ કરવું. તૈયાર છે મસ્ત રાજભોગ શ્રીખંડ 😋ઉનાળા માં લંચ માં શ્રીખંડ ની મોજ માણો.
Similar Recipes
-
કેસર શ્રીખંડ (Kesar Shrikhand Recipe In Gujarati)
શ્રીખંડ નું નામ પડતાં જ મોંમાં પાણી આવી જાય છે હોમ મેડ શ્રીખંડ અલગ અલગ ફ્લેવર્સ નાં બનાવી શકાય છે.મે અહીંયા કેસર યુક્ત શ્રીખંડ બનાવ્યો છે. Varsha Dave -
મેંગો શ્રીખંડ (Mango Shrikhand Recipe In Gujarati)
કેરી રેસિપી ચેલેન્જ#KR મેંગો શ્રીખંડ એકાદશી ના ફરાળ માં sweet dish તો જોઈએ જ એટલે મેં મેંગો શ્રીખંડ બનાવ્યું હતું. Sonal Modha -
કેસર બદામ પિસ્તા શ્રીખંડ (Kesar Badam Pista Shrikhand Recipe In Gujarati)
ગુજરાતી જમવામાં શ્રીખંડ મળે એટલે મજા પડી જાય, આજે કેસર બદામ પિસ્તા શ્રીખંડ બનાવ્યો મારા ઘર માં શ્રીખંડ બધાને ખૂબ ભાવે#trend2 Ami Master -
રાજભોગ શ્રીખંડ (Rajbhog Shrikhand Recipe In Gujarati)
#વિક મિલ ૨#સ્વીટ#માઇઇબુક# પોસ્ટ ૪ શ્રીખંડ દરેક નાના મોટા પ્રસંગમાં તેમજ દરેક તહેવાર માં બાળકોથી માંડીને વડીલો સુધી દરેક લોકોને ખૂબ જ પસંદ આવે છે. શ્રીખંડ દરેક ઋતુમાં ભાવે તેવી વાનગી છે. આ રીતથી તમે ખૂબ ઓછી સામગ્રીમાં બહાર જેવો ખુબ જ સ્વાદિષ્ટ રાજભોગ શ્રીખંડ આસાનીથી ઘરે બનાવી શકશો. Divya Dobariya -
ડ્રાયફ્રુટસ શ્રીખંડ (Dryfruits Shrikhand Recipe In Gujarati)
#mr શ્રીખંડ નું નામ પડતાં જ મોંમાં પાણી આવી જાય છે હોમ મેડ શ્રીખંડ અલગ અલગ ફ્લેવર્સ નાં બનાવી શકાય છે.મે અહીંયા ડ્રાય ફ્રુટસ યુક્ત શ્રીખંડ બનાવ્યો છે. Nita Dave -
રાજભોગ શ્રીખંડ (Rajbhog Srikhand Recipe In Gujarati)
#HR#cookpad Gujaratiરાજભોગ શ્રીખંડ (ઘેર બનાવેલ) SHRUTI BUCH -
રાજભોગ શ્રીખંડ (Rajbhog Shrikhand Recipe In Gujarati)
#NFRગુજરાત, મહારાષ્ટ્ર માં ધૂમ મચાવી દીધી છે આ શ્રીખંડ એ . ઉનાળુ બપોરે પૂરી સાથે આ સુંવાળો શ્રીખંડ ખાવાની બહુ જ મજા આવે છે. Bina Samir Telivala -
શ્રીખંડ
#RB10 ઘર નું બનાવેલું શ્રીખંડ શ્રેષ્ઠ હોય છે, મારા દોહિત્ર ને શ્રીખંડ ભાવે એટલે મેં ડ્રાય ફ્રુટ શ્રીખંડ બનાવ્યું ખૂબ જ સરસ બન્યુ. 😋 Bhavnaben Adhiya -
શ્રીખંડ (Shrikhand Recipe In Gujarati)
#FDS#SJR આ વાનગી હું મારી ફાસ્ટ ફ્રેન્ડ શોભના ને delicate કરું છું.જે એની ફેવરિટ છે. Varsha Dave -
કેસર પિસ્તા શ્રીખંડ (Kesar Pista Shrikhand Recipe In Gujarati)
ગણપતિ બાપ્પા નો ફેવરેટ પ્રસાદ. ગુજરાત ની આગવી ઓળખ છે શ્રીખંડ , એટલો જ શ્રીખંડ ફેમસ છે મહારાષ્ટ્ર માં.#GCR Bina Samir Telivala -
રાજભોગ મોદક (Rajbhog Modak Recipe In Gujarati)
#GCકઈક નવા મોદક બનાવવા હતાં તો વિચાર્યું કે પનીર પડયું છે અને મિલ્ક મેડ પણ છે તો એ બનેં ને એડ કરી મોદક બનાવ્યાં અને તેને સરસ કલર આપવા માટે તેમાં કેસર ને એડ કર્યું છે. આ મોદક ટેસ્ટ માં ખૂબ જ સરસ લાગે છે.મેં પહેલી વાર આ મોદક બનાવ્યાં પણ ટેસ્ટ માં ખૂબ જ સરસ બન્યાં અને મારા ઘર માં બધાને ખૂબ જ ભાવ્યા. Avani Parmar -
ડ્રાયફ્રૂટ શ્રીખંડ (Dryfruit Shrikhand Recipe In Gujarati)
#RC2અહીં સફેદ રેસીપી માં દૂધ માંથી બનતી વાનગી શ્રીખંડ બનાવ્યો છે. Chhatbarshweta -
રજવાડી કેસર ડ્રાયફ્રુટ શ્રીખંડ (Rajwadi Kesar Dryfruit Shrikhand Recipe In Gujarati)
નો ફાયર રેસિપી#NFR : રજવાડી કેસર ડ્રાયફ્રુટ શ્રીખંડમને દૂધ માં થી બનતી બધી વાનગી બહું જ ભાવે 😋 તો મેં શ્રીખંડ બનાવ્યું. One of my favourite dish શ્રીખંડ જો કે બધા ને ભાવતું જ હોય છે. Sonal Modha -
સીતાફળ બાસુંદી (Custard Apple Basundi Recipe In Gujarati)
#ChooseToCook#cookpadindia#cookpadgujarati#my_favourite_recipe Keshma Raichura -
-
ડ્રાયફ્રુટ શ્રીખંડ (Dryfruit Shrikhand Recipe In Gujarati)
#MAમાં ના હાથ માં તો જાદુ હોય છે,એક માં એના બાળકો પેટ ભરી ને જમી લેય તેના માટે તો એ બધું જ કરવા રેડી હોય છે.એનું બાળક જમી લેઇ તો પોતે જમી લીધા જેટલો સંતોષ થાય છે એને.મારી મમ્મી નું પણ કંઇક એવું જ હતું. અમને શાક નો ભાવે એટલે અમે જમતા નઈ તો અમને જમાડવા તે આવું શ્રીખંડ બનાવી દેતા.એટલેમે આજે આયા ડ્રાય ફ્રૂટ શ્રીખંડ બનાવ્યું છે જે મે મારા મમ્મી પાસે થી શીખ્યું છે.જે મારા મમ્મી ને અને એમને બધા ને ખુબજ ભાવે છે . Hemali Devang -
રજવાડી કેસર પિસ્તા શ્રીખંડ (Rajwadi Kesar Pista Shrikhand Recipe In Gujarati)
શ્રાવણ ફેસ્ટિવ રેસીપ#SJR : રજવાડી કેસર પિસ્તા શ્રીખંડ#SFR : રજવાડી કેસર પિસ્તા શ્રીખંડજન્માષ્ટમી સ્પેશિયલ ઉપવાસ મા ખાવા માટે આજે મે રજવાડી કેસર પિસ્તા શ્રીખંડ . Sonal Modha -
કેસર પિસ્તા શ્રીખંડ (Kesar Pista Shrikhand Recipe In Gujarati)
#Cookpad Gujarati#Cookpad India#Shrikhandહોમ મેડ યમી અને ડીલીશિયસ શ્રીખંડ Bhavika Suchak -
કેસર ઇલાયચી શ્રીખંડ (Kesar Elaichi Shrikhand Recipe In Gujarati)
ગુજરાતી ઘર માં મીઠાઈ વિના જમણ અધૂરું ગણાય તો મેં આજે શ્રીખંડ બનાવ્યો છે Dipal Parmar -
-
-
રાજભોગ દૂધપૌઆ(Rajbhog Dudhpoha recipe in Gujarati)
#GA4 #Week8 આમ તો દૂધપૌઆ મારા માટે હંમેશા ચિલ્ડ બ્રેકફાસ્ટ ઓપશન તરીકે ફેવરિટ રહ્યા છે. પરંતુ શરદપુનમ ના દિવસે બનતા દૂધપૌઆ હંમેશા ખાસ રહ્યા છે. Urvi Shethia -
રાજભોગ કેસર મઠો (Rajbhog Kesar Matho Recipe In Gujarati)
#KS6રાજભોગ કેસર મઠોમઠો આ બધાને ખૂબ ખુબ ગમવા વડી સ્વીટ ડીશ છે. દરેક ગુજરાતી ના ઘરે આ બનતી હોય છે.મારા ઘરે પણ બધાને ગમે છે.આજે મે રાજભોગ કેસર મઠો બનાવ્યો છેકહો કેવી છે. Deepa Patel -
મેંગો શ્રીખંડ (Mango Shrikhand Recipe In Gujarati)
#RC1#mango shrikhandમારી ફેમિલી નું ફેવરિટ sweet શ્રીખંડ છે જે મારા બાળકોનુ ખૂબ જ પ્રિય છે Madhvi Kotecha -
શ્રીખંડ (Shrikhand Recipe In Gujarati)
#MAR#cookpadindia#Cookpadgujaratiઇલાયચી, કેસરપીસ્તા & જામુન શ્રીખંડ Ketki Dave -
શ્રીખંડ (Shrikhand Recipe In Gujarati)
#trend#week -2આજે મેં રાજભોગ શ્રીખંડ બનાવ્યો છે કે જે આપણે ગુજરાતીઓ સ્વીટમાં ખૂબ જ પસંદ કરે છે અને શ્રીખંડ ખરેખર ખૂબ જ સહેલાઇથી અને ટેસ્ટી પણ બને છે . Ankita Solanki -
મખાના ખીર (Makhana Kheer Recipe In Gujarati)
#RC2#cookpadgujarati#cookpadindia મખાના એટલે કે કમલ ના ફૂલ ના બીજ જે અનેક પ્રકારના પોષક તત્વો થી ભરપૂર હોય છે એટલે આ ખીર ખૂબ હેલ્થી બને છે. ઉત્તર ભારત માં તો આ ખીર નવરાત્રિ ના ઉપવાસ માં બનાવવા માં આવે છે. મખાના થી બનતી આ ખીર સ્વાદ માં પણ ખૂબ સરસ લાગે છે. અને બનાવવા માં પણ ખૂબ સરળ છે.. ખૂબ જલ્દી થી બની જતી આ ખીર પાર્ટી desert તરીકે પણ સર્વ કરી શકાય છે. Neeti Patel -
રાજભોગ શ્રીખંડ (Rajbhog Shrikhand Recipe In Gujarati)
Rajbhog Shrikhandગુજરાત સ્થાપના દિન❤️કેટલાક લોકો હોશિયાર થવામાં આખી જિંદગી ખર્ચી નાખે છેજ્યારે કેટલાક જન્મથી ગુજરાતી હોય છે😊😊વાત આપણી જેને સમજાતી નથીતે કોઈપણ હોય નક્કી ગુજરાતી નથી 👍🏻😊Happy birthday GujaratProud to be a GujaratiChilled Shrikhand and garam garam puri.........बस इतना ही काफ़ी है !❤️❤️❤️❤️❤️નો Sabji😜😜😜😜 Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 -
કેસર બદામ શ્રીખંડ (Kesar Badam Shrikhand Recipe In Gujarati)
હોળી ધુળેટી ના દિવસે અમારા ઘરે શ્રીખંડ બનતો હોય છે. આજે મેં કેસર - બદામ શ્રીખંડ બનાવ્યો છે.હોળી ધુળેટી સ્પેશ્યલ Hetal Shah
More Recipes
ટિપ્પણીઓ (29)