રાંધવાની સૂચનાઓ
- 1
સાકરટેટી ને છાલ ઉતારી નાના કટકા માં સમારી લેવી,ઓરેન્જ ને પાઈનેપલ ના પીસ કરી લેવા
- 2
ત્યારબાદ મિકસર જાર માં ફ્રૂટ, ખાંડ, પાણી ઉમેરી ક્રશ કરી લેવું,અને ગ્લાસ માં આઇસક્યુબ નાખી જ્યૂસ સર્વ કરવું.
- 3
બહુજ સ્વાદિષ્ટ બને છે બાળકો ને બધા ફ્રૂટ ના પોષકત્ત્વોથી મળી જાય છે. એકવાર ટ્રાય કરજો જલપરી જ્યૂસ...
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16147602




ટિપ્પણીઓ